SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ બ #ic#ogori#%%o#vscookinsoonvocuskox fotocon » Botoxnoisonidoooooooooooooor Box www xxx xxx video cookiooooooooooo#kkuok. સેંકડો-હજારોની સંખ્યામાં છે. એનું જ વાંચન-પરિશીલન થાય એ અત્યંત ઉચિત છે. આ અમારો અભિપ્રાય છે. છતાં છેવટે દરેક સંયમીઓએ પોતાના ગુરુજનો અને વિદ્યાગુરુઓની સુચના મુજબ જ કરવું એ હિતાવહ છે. ફરીથી એ વાત ખાસ યાદ કરાવી દઉં કે આ વાયગ્રન્થો સાધન ગ્રન્થો તરીકે જ છે. અમારો ઉદ્દેશ સંયમીઓ અતિ-અદૂભુત એવા જૈનગ્રન્થોને વાંચતા થાય, તાત્પર્ય પકડતા થાય એ જ છે . એ માટે સાધન તરીકે જ આ ન્યાય છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. અંતે જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિચ્છા મિ દુક્કડે ! શાંતિનગર, અમદાવાદ - પ્રેરક ચૈત્રસુદ-૧૨, ૨૦૬૦ પં. ચન્દ્રશેખરવિજયજી
SR No.032160
Book TitleVyaptipanchak
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy