SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિયોગીનું લક્ષણ આ પ્રમાણે બનાવેલ છે કે, “સ્વાયત્તાભાવાભાવાત્મકત્વમ્ પ્રતિયોગિત્વમ્” ઘટાભાવનો પ્રતિયોગી ઘટ બને છે. તો, તેમાં ઘટાભાવાભાવત્મકત્વ” રહેલું છે. માટે, તેમાં પ્રતિયોગીનું લક્ષણ જાય છે. જો, ભેદભાવાભાવને ભેટ સ્વરૂપ ન માનો, તો ઘટભેદભાવના પ્રતિયોગી ઘટભેદમાં ઉપરનું પ્રતિયોગિલક્ષણ અવ્યાપ્ત બનશે. કેમકે, તમે તો ઘટભેદભાવાભાવને ઘટભેદરૂપ માનતા નથી. એટલે, ધટભેદમાં એ “સ્વાભાવાભાવાત્મકત્વ” ન મળતા, પ્રતિયોગિલક્ષણ અવ્યાપ્ત બનશે. અને, ઘટભેદભાવનો પ્રતિયોગી ઘટભેદ છે. ઘટત્વાભાવ નથી. અને, તમે ઘટભેદભાવાભાવને ઘટવાભાવ રૂપ માનો છો. એટલે, સ્વાભાવાભાવાત્મકત્વ રૂપ ઘટભેદાત્મકપ્રતિયોગીનું લક્ષણ તો ઘટવાભાવમાં અતિવ્યાપ્ત બનશે. આમ, તમારા પ્રમાણે તો આચાર્યના લક્ષણમાં બે ય દોષો આવશે. चान्द्रशेखरीया : ननु यदि घटभेदाभावाभावो घटभेदरूपो मन्यते, तदा महत् कष्टं । यतो, घटभेदाभावो घटत्वरूप: सर्वेषां अभिमतः । तथा च घटभेदाभावस्य घटत्वरुपस्य यो अभावः, स घटत्वाभावो भवति । स एव इदानीं घटभेदरुपो भवति । एवं च घटत्वाभावो घटभेदश्च एकीभूतौ मन्तव्यौ । न च तदिष्टम् । इति चेत्। ચાન્દ્રશેખરીયા પ્રશ્નઃ જો ઘટભેદભાવાભાવ ઘટભેદરૂપ માનીએ, તો વાંધો આવે. કેમકે, ઘટભેદભાવ એ ઘટત્વરૂપ છે. એ તો, બધાને માન્ય છે. એટલે, ઘટભેદભાવનો=ઘટત્વનો અભાવ એ ઘટત્વાભાવ તો ગણાશે જ. અને, હવે તે ઘટભેદ પણ ગણાશે. આમ, ઘટતાભાવ અને ઘટભેદ એક માનવાની આપત્તિ આવશે. चान्द्रशेखरीया : न, उपाध्यायमतानुसारेण अस्माभिः पूर्वमेव उक्तम् । यद् घटत्वाभावस्य घटभेदस्य च अधिकरणानां समानत्त्वात् तौ द्वौ न परस्परं भिन्नौ, किन्तु एकीभूतौ एव । तथा च युष्मदुदीरिता आपत्तिः अस्माकं इष्टापतीभूता। अत्र आचार्यमतानुसारेण इदमुत्तरं । तस्य तस्य वस्तुनः अत्यन्ताभावस्य अत्यन्ताभावः तद्-तद् वस्तुरूप: एव । न तु तद्वस्तुभिन्नात्मकः । यथा घटाभावाभावो घटरूपः । एवं च घटभेदाभावाभावो घटभेद-रूप: एव, न घटत्वाभावरूपः । यतो अत्र घटभेदस्यैव अत्यन्ताभावस्य अत्यन्ताभावो गृह्यते, न घटत्वाभावस्य । अस्य नियमस्य उत्पादकं बीजं तु इदं - यदा घटभेदज्ञानं भवति । तदा घटभेदाभावाभावस्यैव व्यवहारो भवति, न घटत्वाभावस्य । यदि तु घटभेदः घटत्वाभावः च अभिन्नौ भवेतां, तदा घटभेदज्ञाने घटभेदाभावाभावव्यवहारवत् घटत्वाभावव्यवहारोऽपि स्यात् । न च भवति । तस्मात् न घटभेदो घटत्वाभावरूपः । एवं च यद्यपि घटभेदाभावो घटत्वरूपो अभिमतः, तथापि घटभेदाभावस्य अभावो घटत्वाभावरूपो न मन्तव्यः । अन्यथा घटभेदेन सह घटत्वाभावस्य एक्यं स्यात् । न च तद् इष्टम् । तयोः एक्यस्य निवारणार्थं एव निरुक्तनियमः कृतः । उपाध्याय आचार्याः घटभेदाभाव-अभाव घटभेदाभाव-अभाव घटत्व-अभाव मात्र घटत्व घटभेद में ४ छ. घटभेद અને ઘટભેદ એક છે. (मही सुधी उपाध्यायैः.....घटभेदस्वरूपत्वस्य अभ्युपगमात् च.... पनि पुर थयु.) વ્યાતિપંચક ઉપર ચાદ્રશેખરીયા નામની સરળટીકા ૦ ૩૯
SR No.032160
Book TitleVyaptipanchak
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy