SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ व्याप्तित्वधर्मे गौरवज्ञानं व्याप्तौ अनुमितिकारणताज्ञानं प्रति प्रतिबंधकं भविष्यति । तेन व्याप्तिः अनुमिति प्रति कारणं एव न सिध्यति इति चेत् ?। ચાન્દ્રશેખરીયા: આ પ્રતિયોગિતાના વિચ્છેદક તો કોઈક ઠેકાણે સ્વરૂપ, ક્યાંક સમવાય, ક્યાંક કાલિક એમ જુદા જુદા બનશે. એ બધા અનુગત તો છે જ નહી. તો આવા અનંતા સંબંધોનો વ્યાપ્તિલક્ષણમાં પ્રવેશ કરશો તો વ્યાપ્તિમાં જે અનુમિતિકારણતા છે. એનો અવચ્છેદકધર્મ આ બધા સંબંધોથી ઘટિત બનવાથી ગુરુભુત બની જશે. અને ગુરુધર્મ અવચ્છેદક ન બનવાથી વ્યાપ્તિમાં કારણતાનો બોધ પણ થઈ નહી શકે. કારણતાવચ્છેદક ધર્મમાં ગૌરવનું જ્ઞાન એ કારણતાના જ્ઞાન પ્રત્યે પ્રતિબંધક માનેલું છે. माथुरी : अस्यैकोक्तिमात्रपरतया गौरवस्याऽदोषत्त्वात् । चान्द्रशेखरीया : न, तादृशानां समस्तानां संबंधानाम् तादृशप्रतियोगितावच्छेदकत्वेन अनुगमः संभवति, अतः न ते अननुगताः । अवच्छेदकेषु अनुगमकधर्मविरहस्य एव दोषरुपत्वात् तथा च न व्याप्तौ अनुमितिकारणताग्रहः प्रतिबध्येत । ચન્દ્રશેખરીયા : ઉત્તર : અહીં તમામ સંબંધોમાં તાદશપ્રતિયોગિતાવચ્છેદકત્વ નામનો એક અનુગત ધર્મ તો છે જ. અને એ ધર્મથી એ બધા સંબંધો અનુગત બની જતા હોવાથી આ વ્યાપ્તિત્વધર્મ એ ગૌરવવાળો બનતો नथी. . माथुरी : अनुमितिकारणतावच्छेदके च भावसाध्यकस्थले अभावीयविशेषताविशेषेण साध्याभावाधिकरणत्वम्, अभावसाध्यकस्थले च यथायथं समवायादिसम्बन्धेन साध्याभावाधिकरणत्वमुपादेयम्, साध्यसाधनभेदेन कार्यकारणभावभेदात् । चान्द्रशेखरीया : तथा च यत्र वहिन्यादिरुपं भावसाध्यम्, तत्र तादृशप्रतियोगितावच्छेदकः संबंधः स्वरुपः यत्र च घटत्वाभावादिरूपं अभावात्मकं साध्यम्, तत्र च साध्याभावनिष्ठप्रतियोगितावच्छेदकसंबंधः समवायादिः, तेन तेन संबंधेन तत्र तत्र साध्याभावाधिकरणत्वम् लक्षणघटकं भवति । अर्थात् अनुमितिकारणतावच्छेदकं यद् व्याप्तित्वम्, तस्मिन् भावसाध्यके स्वरूपादिना साध्याभावाधिकरणत्वम्, अभावसाध्यके च समवायादिना साध्याभावाधिकरणत्वम् घटकं भवति । ચાન્દ્રશેખરીયા : આમ જ્યાં અનુમાનમાં વહિન વિગેરે ભાવપદાર્થો સાધ્ય હશે. ત્યાં તો સાધ્યાભાવમાં રહેલી પ્રતિયોગિતાનો અવચ્છેદક સ્વરૂપ સંબંધ મળશે. અને તે સંબંધથી સાધ્યાભાવનું અધિકરણ લેવાનું રહેશે. જ્યાં ઘટવાભાવાદિરૂપ અભાવાત્મક સાધ્ય હશે. ત્યાં સાધ્યાભાવમાં રહેલી પ્રતિયોગિતાનો અવચ્છેદક સમવાયાદિ બનશે. અને તે સંબંધથી સાધ્યાભાવનું અધિકરણ લેવાનું રહેશે. વ્યાપ્તિત્વ એ અનુમિતિકારણતાઅવચ્છેદક છે. એટલે માથુરીમાં કહ્યું કે “એ અવચ્છેદકમાં ભાવસાધ્યકWલે સ્વરૂપથી સાધ્યાભાવાધિકરણત્વ અને અભાવસાધ્યકસ્થલે સમવાયાદિથી સાધ્યાભાવાધિકરણત્વ ઘટક તરીકે આવશે.” બાકી ઉપર મુજબનો જ અર્થ છે. चान्द्रशेखरीया : ननु एवं भिन्नभिन्नसंबंधानां व्याप्तिघटकतया, व्याप्तिः अपि अनन्तरुपा भविष्यति, OXOXSKSKSAIKSXIASKIXOXOXOXORMONOKRORKORORSCORRORORSCORAKORORSROORKORORAKAKIROKSXSKORORSCIROMORRORORORORONIROMOKAROHORORNORORRRRRROROROO વ્યાતિપંચક ઉપર ચાદ્રશેખીયા નામની સરળ ટીકા ૦ ૩૨ CROOKSXSXKSKSXXXHORORORSMOKSHOROROKARTOONSORTAIKOKARIRIKARIXXXSXSXXXXCONOR N ORORSCONORORSROKARISONIORORSCORRRORSAKASKSXOKSROXOASONOMORRIAOM
SR No.032160
Book TitleVyaptipanchak
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy