SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Xx0000000 સમવાયેન ગુણત્વાભાવ કે સમવાયેન સત્તા-અભાવ એ સ્વરૂપ સંબંધથી જ્ઞાનમાં કે ઘટાદિમાં મળવાનો જ નથી. કેમકે, જ્ઞાનમાં સમવાયથી ગુણત્વ છે. ઘટાદિમાં સમવાયથી સત્તા છે. એટલે, પહેલા અનુમાનમાં, ગુણત્વાભાવનું સ્વરૂપથી અધિકરણ દ્રવ્યાદિ બનશે. અને, તેમાં જ્ઞાનત્વ અવૃત્તિ હોવાથી લક્ષણ ઘટી જશે. બીજામાં, સત્તાના અભાવનું સ્વરૂપ સંબંધથી અધિકરણ સામાન્યાદિ બનશે. અને, તેમાં જાતિ વૃત્તિ ન હોવાથી, ત્યાં પણ લક્ષણ ઘટી જશે. माथुरी : तथासति घटत्वात्यन्ताभाववान् घटान्योन्याभाववान् वा पटत्वादित्यादौ साध्याभावस्य घटत्वादेर्विशेषणताविशेषसम्बन्धेनाधिकरणस्याऽप्रसिद्ध्याऽव्याप्तिरिति चेत् । चान्द्रशेखरीया : न । यदि साध्याभावः स्वरुपसंबंधेन यत्र वर्तते, स एव साध्याभाववत्पदेन ग्राह्यः इति आग्रहः, तदा तु अन्यस्थाने अव्याप्तिः । तथा हि “पटः घटत्वाभाववान् पटत्त्वात्" "पटः घटभेदवान् पटत्त्वात्" अत्र प्रथमानुमाने, घटत्वाभावः साध्यम्, तस्य अभावः = घटात्वाभावाभावः=घटत्वम् । भावपदार्थस्यः यः अभावः, तस्य अभावो भावरुपो गण्यते । तथा च साध्याभावः=घटत्वम्, तत् तु स्वरुपसंबंधेन कुत्रापि न वर्तते। अतः, साध्याभाववतः अप्रसिद्धिः । अतो अव्याप्तिः । द्वितीयानुमाने तु घटभेदः = साध्यः, तस्याभावः घटभेदाभावः = घटत्वरुपो मन्यते । तथा च, अत्रापि, घटभेदाभावस्य घटत्वरुपस्य स्वरुपसंबंधेन कुत्रापि वृत्तिता नास्ति । अतो अत्रापि अव्याप्तिः भवति इति चेत् । ચાન્દ્રશેખરીયા : પ્રશ્ન : જો સ્વરૂપસંબંધનો નિવેશ કરશો, તો બીજા સ્થાને અવ્યાપ્તિ આવશે. “પટઃ ઘટત્વાભાવવાનું પટત્ત્વાત્” “પટઃ ઘટભેદવાન્ પટત્વાત્' આ બે ય સ્થાને અવ્યાપ્તિ આવશે. કેમકે, પહેલા અનુમાનમાં ઘટત્વાભાવ સાધ્ય છે. તેનો અભાવ=ઘટત્વાભાવાભાવ. અને, ઘટત્વાભાવાભાવ તો ઘટત્વ સ્વરૂપ ४ छे. }भडे, भावना अभावनी अलाव से भाव ४ हेवाय भेटले, साध्याभाव = घटत्व. अने, आ घटत्व તો, સ્વરૂપસંબંધથી ક્યાંય રહેતું જ નથી. માટે, સાધ્યાભાવવત્ જ ન મળવાથી લક્ષણ ન ઘટતા, અવ્યાપ્તિ जावे. બીજા અનુમાનમાં ઘટભેદ સાધ્ય છે. ઘટભેદનો અભાવ એ ઘટત્વ સ્વરૂપ માનેલો છે. એટલે સાધ્યાભાવ=ઘટત્વ જ બન્યું. અને, તેથી તે ઘટત્વ સ્વરૂપથી ક્યાંય રહેતું ન હોવાથી, અહીં પણ, સાધ્યાભાવવત્ ન મળતા અવ્યાપ્તિ દોષ આવે. माथुरी : न अत्यन्तभावान्योन्याभावयोरत्यन्ताभावस्य सप्तम-पदार्थस्वरूपत्त्वात् । चान्द्रशेखरीया : अत्रोच्यते । अत्यन्ताभावस्य यो अभाव:, स न घटत्वादि प्रतियोगिस्वरुपः । अपि तु तद्भिन्नः सप्तम-अभावपदार्थरुपः एव । तथा च अभावस्य स्वरुपसंबंधेन वृत्तित्त्वात्, घटत्वाभावाभावस्य स्वरुपसंबंधेन अधिकरणं घटः, तस्मिन् पटत्वस्य अवृत्तित्त्वात् लक्षणसमन्वयः । 00000000000000 000000000000000XXXXXXXXXXXXXXXXX વ્યાપ્તિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૦ ૨૩ xxxxxxxxxxxxxxxxxxxxx cooooooooOOOOOOOOOOOOOOOOO
SR No.032160
Book TitleVyaptipanchak
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy