SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ भूतले संयोगेन घटो नास्ति । भूतले स्वरूपेण घटाभावः अस्ति । अर्थात् घटाभावस्य प्रतियोगिता घटे वर्तते, सा च संयोगावच्छिन्ना । घटाभावे भूतलनिरूपिता वृत्तिता वर्तते । स च स्वरूपसंबंधावच्छिन्ना । तथा च संयोगसंबंधावच्छिन्नप्रतियोगिताको घटाभावो स्वरुपेण भूतले वर्तते इति भावः । अयं च पदार्थः सम्यग् मनसि अवधार्यः, अन्यथा बहुषु स्थानेषु शिष्याणां स्खलना भवितुं शक्या । ચાન્દ્રશેખરીયા: એક વાતનું ધ્યાન રાખવું. “ભૂતલમાં ઘટનો અભાવ છે.” એમ બોલીએ, તેનો અર્થ એ છે કે, “ભૂતલમાં સંયોગ સંબંધથી ઘટ નથી. અને ભૂતલમાં સ્વરૂપસંબંધથી ઘટાભાવ છે.” અર્થાત્ ઘટાભાવની પ્રતિયોગિતા ઘટમાં છે. અને, તેનો અવચ્છેદક સંબંધ સંયોગ છે. અને, ઘટાભાવમાં જે ભૂતલનિરૂપિતવૃત્તિતા છે. તેનો અવચ્છેદક સંબંધ સ્વરૂપ છે. આને, ન્યાયની ભાષામાં એમ કહેવાય કે, “સંયોગસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતાક એવો ઘટાભાવ સ્વરૂપસંબંધથી ભૂતલમાં છે.” આ પદાર્થ બરાબર સમજી રાખવો. કેમકે, આનો વારંવાર ઉપયોગ આવે છે. चान्द्रशेखरीया : ननु साध्यस्य केन संबंधेन अभावः प्रतिपाद्यते, इति भवता न निरूपितम् । तथा च, वह्निमान् धूमात् इति अत्र समवायेन वह्निः वह्नि-अवयवेषु एव वर्तते । महानसादौ समवायेन वह्नः अभावो वर्तते । तथा च, साध्याभाववन्तो महानसादयः आपतिताः । तेषु च धूमस्य वृत्तिता अस्ति । अत: अव्याप्तिः इति चेत् । यान्द्रशेयरीया : प्रश्न : साध्यनो या संबंधी समाव वानो छ ? मे तो तमे युं नथी. तो पछी, “પર્વતો વનિમાર્ ધૂમાત” માં વનિનો સમવાય સંબંધથી મહાનસમાં, અયોગોલકમાં, પર્વતમાં અભાવ જ છે. એટલે, સમવાયસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતાક એવા સાધ્યાભાવના અધિકરણ તરીકે તો મહાન સાદિ પણ पन्या. अने, तेमां धूम वृत्ति होवाथी सव्याप्ति भावे. ___माथुरी : साध्याभावश्च साध्यतावच्छेदकसम्वन्धावाच्छिन्नसाध्यतावच्छेदकावच्छिन्नप्रतियोगिताको बोध्यः । तेन वहिनमान् धूमादित्यादौ समवायादिसम्बन्धेन वहिनसामान्याभाववति संयोगसम्बन्धेन तत्तद्वह्नित्ववह्निजलत्वोभयत्वावच्छिनाभाववति च पर्वतादौ संयोगेन धूमस्य वृत्तावपि न क्षतिः । चान्द्रशेखरीया : न । साध्यतावच्छेदकसंबंधेनैव साध्यस्य अभावो ग्राह्यः । पक्षे येन संबंधेन साध्यः साध्यते, स संबंधः साध्यतावच्छेदकसंबंधः परिगण्यते । अत्र तु पर्वते संयोगेन वह्निः साध्यते । अतः संयोगः एव साध्यतावच्छेदक: अत्र । तथा च यद्यपि समवायेन वह्नः अभावो महानसादौ अस्ति । किन्तु साध्यतावच्छेदकसंबंधेन संयोगेन वह्नः महानसादौ अभावः न वर्तते । किन्तु संयोगेन वह्नि-अभाववन्तो हृदादयः एव, तेषु च धूमस्य अभावः, अतो न अव्याप्तिः । ચાન્દ્રશેખરીયા : ઉત્તર : સાધ્યતાવચ્છેદક સંબંધથી જ સાધ્યનો અભાવ લેવાનો છે. પક્ષમાં જે સંબંધથી સાધ્યને સિદ્ધ કરતા હોઈએ, એ સંબંધ સાધ્યતાવચ્છેદક ગણાય. અહીં, પર્વતમાં સંયોગથી વહિનને સિદ્ધ કરવાનો છે. તેથી, સાધ્યતાવચ્છેદક સંબંધ સંયોગ જ ગણાશે. એટલે, સંયોગસંબંધથી વનિનો અભાવ તો વ્યાતિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા - ૧૯ COOKExoxommoxaxoxoxoxoxoxomxxxxoxoxommmxexxxmomoomxexexoxommmmmomamxxxcomxxxmORRRRRRORORoxsexxxROMIRRRRRIORomaxorn
SR No.032160
Book TitleVyaptipanchak
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy