SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ तन्मात्रपरत्वे सङ्गत्यप्रदर्शनेन न्यूनता स्यादिति તત્ત્વનિયિવિનયપ્રયોગાત્ એ મૂળનો અર્થ હેત્વાભાસનિષ્ઠ એવી તત્ત્વનિર્ણયાદિજનકહેત્વાભાસજ્ઞાનનિરૂપિત વિષયતા છે. અને માટે જ શિષ્યની હેત્વાભાસ ગ્રન્થમાં જે પ્રવૃત્તિ થાય છે તેમાં ઉપયોગી જે હેત્વાભાસનું નિરૂપણ છે. તેમાં ઘટકીભૂત જે હેત્વાભાસજ્ઞાન, એનું પ્રયોજન જે તત્ત્વનિર્ણયાદિ છે, તેને દર્શાવનાર આ મૂળ ગ્રંથ બને છે. હેત્વાભાસમાં પ્રસંગસંગતિનું જ્ઞાન થયું એટલે એનાથી જિજ્ઞાસા થાય કે તો પછી હેત્વાભાસ પદાર્થ કોણ ? આ જિજ્ઞાસાથી જન્ય હેત્વાભાસપદાર્થ તો નથી પણ તનિરૂપણ છે. આમ નિરૂપણમાં જન્યત્વનો અન્વય કરવાનો કહ્યો. તેનું પ્રદર્શન તો ઉપર્યુક્ત અર્થ લેતાં થઈ જાય છે એટલે કે ફલનું પ્રદર્શન કરાવે છે તે તો બરાબર છે પણ આટલો જ અર્થ લેતાં સંગતિનું પ્રદર્શન તો થયું જ નથી. અને તેથી જો આવો અર્થ લઈએ તો સંગતિના અપ્રદર્શનને લીધે મૂલકારની એ ન્યૂનતા કહેવાય. गादाधरी : तस्यैककार्यकारित्वरूपसङ्गतिप्रदर्शनपरत्वमपि सम्भवतीति स्फुटीकर्त्तुमाह तत्त्वनिर्णयादीति । आदिपदाद् विजयपरिग्रहः । तत्कार्यकारित्वात्सपरिकरहेतुप्रयोज्यकार्यप्रयोजकत्वात्, ગદાધર : એ ન્યૂનતાને દૂર કરવાના હેતુથી જ દીષિતિકાર કહે છે કે તે હેતુ ાર્યારિત્વરૂપ સંગતિપ્રદર્શનપરક પણ છે. અર્થાત્ સપરિકરહેતુપ્રયોજ્ય જે તત્ત્વનિર્ણયાદિકાર્ય, તત્પ્રયોજક હેત્વાભાસ બને. गादाधरी : प्रयोजकत्वं च जनकजनकतावच्छेदकादिसाधारणमिति स्वविषयकज्ञानकार्यं प्रति स्वस्य तथात्वमक्षतमेव । પ્રશ્ન : પ્રયોગત્ત્વ તત્ત્વનિયાનિનત્વ અર્થ કરશો તો તો તત્ત્વનિર્ણયાદિ જનક હેત્વાભાસજ્ઞાન જ જનક હોવાથી તે જ પ્રયોજક બનશે પણ હેત્વાભાસ કે જે જનકતાવચ્છેદક છે તેમાં શી રીતે પ્રયોજકતા આવશે ? અર્થાત્ જનકતાવચ્છેદકરૂપ હેત્વાભાસ પ્રયોજક શી રીતે બનશે ? ગદાધર : પ્રયોનત્વ નન-નનતાવછેવાવિ-સાધારણમ્ | હવે હેત્વાભાસવિષયકજ્ઞાનના કાર્ય જે તત્ત્વનિર્ણયાદિ છે, તેના પ્રતિ સ્વ એટલે હેત્વાભાસ જનકતાવચ્છેદક તો સુતરાં બને જ છે અને તેથી હવે તે પૂર્વોક્તાર્થને લીધે પ્રયોજક બની સામાન્ય નિરુક્તિ ૦ (૯) જ
SR No.032159
Book TitleSamanya Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2005
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy