SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ [ E AA : 1 સાધારણદોષમાં રહે. આવો દોષ યદ્યપિ સ્વરૂપસંબંધથી હેતુમાં જ રહી જાય છે. પણ ન સર્વત્ર એક જ સંબંધ લેવા માટે પૂર્વોક્ત સંબંધથી જ દોષ હેતુમાં લઈ જવો જોઈએ. (૨) અસાધારણ : અહીં પણ લક્ષણગત અનુમિતિ પદથી અનુમિતિકારણ લેવુ. || આ શબ્દમાં અનિત્યત્વનો જો નિશ્ચય થઈ જાય તો અસાધારણ દોષ ન રહે કેમકે સાધ્યવરયા છે તે નિશ્ચિત બનતાં શબ્દ જ સપક્ષ બની જાય અને તેથી તેમાં તો શ્રાવણત્વ વૃત્તિ છે જ એટલે આ A વિપક્ષવ્યાવૃત્ત રહેવા છતાં સપક્ષવ્યાવૃત્ત ન બનતાં તેમાં અસાધારણ્ય ન આવે. શ. નિત્ય: શ્રાવIFાત ! અનુમિતિ કારણભૂત વ્યાપ્તિજ્ઞાન=સાધ્યસામાનાધિકરણ્યરૂ૫ વ્યાપ્તિજ્ઞાન. એમાંના | સાધ્ય સામાનાધિકરણ્યક-અંશસાધ્યાસામાનાધિકરણ્યનિશ્ચય રોકે. એટલે સાધ્યાસામાનાધિકરણ્ય નિશ્ચયનો અભાવ એ વ્યાપ્તિજ્ઞાનમાં કારણ બને. A (સાધ્યાસામાનાધિકરણ્યનો નિશ્ચય હોય તો આ અનુમિતિનું ભ્રમાત્મક ને - સાધ્યસામાનાધિકરણ્ય વ્યાતિજ્ઞાન ન થાય.) આમ અનુમિતિ-વ્યાતિજ્ઞાન કારણભૂત છે ? સાધ્યાસામાનાધિકરણ્ય નિશ્ચયઅભાવ. તેનો પ્રતિયોગી સાધ્યાસામાનાધિકરણ્ય નિશ્ચય. R Sા તેનો વિષય સાધ્યાસામાનાધિકરણ્ય બને તેમાં વિષયતા આવી જવાથી તે વિષય સાધ્યા સામાનાધિકરણ્ય દોષ બને. પ્રોક્તસંબંધથી હેતુ દુષ્ટ બને. (પટોમિથેયઃ A y ત્વા એ સહેતુક વ્યાપ્તિ છે. કેમકે દષ્ટાન્ત પટાદિ મળે છે.). (૩) અનુપસંહારીઃ સર્વ પદેયં પ્રમેયવાહૂ I અહીં પણ લક્ષણગત અનુમિતિ પદથી અનુમિતિકારણ લેવું. અહીં સપક્ષ-સત્ત્વ અને વિપક્ષ-અસત્ત્વ નથી. અહીં વ્યતિરેકવ્યાપ્તિજ્ઞાન પ્રતિ # સાધ્યાભાવવ્યાપકી-ભૂતાભાવાપ્રતિયોગીત્વનો નિશ્ચય પ્રતિબંધક બને. આ નિશ્ચયનો જ fi અભાવ એ પ્રોક્તાનુમિતિવ્યાપ્તિજ્ઞાનમાં કારણ બને. તેનો પ્રતિયોગી સાધ્યાભાવવ્યાપકી- 1 ભૂતાભાવ-અપ્રતિયોગિત્વ નિશ્ચય બને. તેનો વિષય સાધ્યાભાવવ્યાપકીભૂતાભાવાપ્રતિયોગિત્વ એ દોષ બને. વિરોધ – દૂતો વહિમાન નતાત્ | અહીં પણ લક્ષણગત અનુમિતિ પદથી અનુમિતિકારણ લેવું. સાધ્યવ્યાપ્ય હેતુ (વ્યાપ્તિ)જ્ઞાન પ્રતિ સાધ્યાભાવવ્યાપ્ય હેતુનિશ્ચય પ્રતિબંધક બને. તક્રિશ્ચયનો અભાવ એ ઉક્તાનુમિતિમાં કારણ બને. તત્વતિયોગી સાધ્યાભાવવ્યાપ્ય હેતુ ] નિશ્ચય બને. તેનો વિષય વહુન્યભાવવ્યાપ્ય હેતુ દોષ બને. --- સામાન્ય વિરક્તિ - ૫૦ - - J
SR No.032159
Book TitleSamanya Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2005
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy