SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ जागदीशी : अतः साध्यवन्निष्ठाभावप्रतियोगित्वमपि साध्यतावच्छेदकसम्बन्थावच्छिन्नं ग्राह्यम् । तेन संयोगादिसम्बन्धावच्छिन्नप्रतियोगितानवच्छेदकीभूतगोत्वत्वाद्यवच्छेद्यत्वप्रसिद्ध्यैव लक्षणसम्भवः । ૪ એ દૂર કરવા અભાવપ્રતિયોગિતા સાધ્યતાવચ્છેદકસંબંધથી લેવાનું કહ્યું. હવે આ Bર વહુન્યાદિભેદ અહીં પકડાય નહિ કેમકે તેની પ્રતિયોગિતા સાધ્યતાવચ્છેદક જ આ સંયોગસંબંધઅવચ્છિન્ન નથી. ઘટાભાવાદિ જ પકડાય - પ્રતિયોગિતાનવચ્છેદક વહ્નિત્વ છે છે - તદવચ્છેદ્યત્વાભાવ ઘટાભાવીય પ્રતિયોગિતામાં મળી જતાં અવ્યાપ્તિ નરહી. છે અથવા તો સ્વવિશિષ્ટ સંબંધી પર્વતમાં સંયોગસંબંધેન ગોત્વાભાવ મળે, પણ તે ગુરૂભૂત ગોત્ત્વ પ્રતિયોગિતાનવચ્છેદક રહે. એટલે તદવચ્છેદ્યત્વની ગો–ભેદીય પ્રતિયોગિતામાં પ્રસિદ્ધિ હોવાથી અહીં (ઘટાભાવીય પ્રતિયોગિતામાં) તદવચ્છેદ્યત્વ38 અભાવ પણ મળી જતાં ઉભયાભાવ મળે. સમન્વય થઈ જાય. जागदीशी : वस्तुतः प्रागुक्तयुक्त्याऽत्रापि साध्यतावच्छेदकसम्बन्धेन में १५ प्रतियोग्यसम्बन्धित्वं साध्यतावच्छेदकावच्छिन्नसम्बन्धिनो वक्तव्यम्, न तु २ 5 प्रतियोगितापि तादृशसम्बन्धावच्छिन्ना ग्राह्या । જગદીશ કહે છે વસ્તુતઃ અહીં પણ સાધ્યતાવચ્છેદક સંબંધથી પ્રતિયોગીનું છે 5 અસંબધી સાધ્યતાવચ્છેદક અવચ્છિન્ન સાધ્યસંબંધી (=સ્વ વિશિષ્ટ સાધ્ય સંબંધી = 1 ર વહ્નિત્વ વિશિષ્ટવતિ-પર્વત) લેવું. પણ પ્રતિયોગિતાવચ્છેદક સંબંધથી કહીને તે જ ઉર પ્રતિયોગિતા સાધ્યતાવચ્છેદક સંબંધેન લેવી તે કહેવાની જરૂર નથી. 8 जागदीशी : 'नन्वेवमपि साध्यतावच्छेदकसम्बन्धेन प्रतियोग्यसम्बन्धिसाध्यता वच्छेदकावच्छिन्नसम्बन्धिनिष्ठाभावाऽप्रसिद्ध्या विभुत्वविशिष्टघटवान् महाकालत्वा-११ दित्यादावव्याप्तिः । महाकालान्यत्वविशिष्टघटत्वावच्छिन्नाभावस्यैव तादृशस्य कथञ्चिन्महाकाले प्रसिद्ध्या तत्राऽव्याप्तिवारणेऽपि तद्वह्नीयसंयोगसम्बन्धेन वह्नः14 ११ साध्यतायां सद्धेतावव्याप्तिः, तत्सम्बन्धेन यत्प्रतियोगिसम्बन्धि तदन्यत्वस्य तद्वह्निमत्यभावात् । “महाकालनिरूपितविशेषणतया घटादेः साध्यतायां 5 महाकालत्वहेतावुक्तक्रमेणाप्यव्याप्तिवारणाऽसंभवाच्च तेन सम्बन्धेन यः इस प्रतियोगिसम्बन्धी तदन्यत्वस्य महाकाले विरहात् ।। - अपर पनिन्ति • ८८
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy