SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યદેશાવચ્છેદેન) પર્વતમાં બીજાના તો અભાવ છે જ, ધૂમાભાવ પણ મળ્યો. હવે પ્રતિયોગિતાનવચ્છેદક તે જ ગોત્ત્વત્વ બને. તદીયપ્રતિયોગિતાનવચ્છેદકીભૂત ગોત્વત્વ તદવચ્છેદ્યત્વ પ્રતિયોગિતામાં નથી. સંયોગસંબંધઅવચ્છેદ્યત્વ છે. ઉભયત્વાવચ્છિન્ન અભાવ મળતાં ધૂમ વ્યાપક બનવાની આપત્તિ. = જો પૂર્વોક્ત રીતે ઉભયત્વ ગુરુભૂત હોઈને અપ્રસિદ્ધ કહો અને અતિવ્યાપ્તિ દૂર કરો તો પૂર્વોક્ત રીતે જ હિમાન્, ધૂમાત્ માં અવ્યાપ્તિ. વહિમપર્વતનિષ્ઠ વહ્ત્વભાવીય પ્રતિયોગિતાનવચ્છેદક ગોત્વત્વ. તદવચ્છેદ્યત્વ અપ્રસિધ્યા અવ્યાપ્તિ. આ દૂર કરવા પ્રતિયોગિનો અસંબંધી એવો સ્વવિશિષ્ટસંબંધી લેવો એમ કહેવું જોઈએ. ધૂમત્વવિશિષ્ટ ધૂમ સંબંધી પર્વતમાં ધૂમાભાવ ન લેવાય કેમકે તે પ્રતિયોગી ધૂમ સંબંધી છે. એવો ઘટાભાવ જ મળે તેથી પ્રતિયોગિતાનવચ્છેદક ધૂમત્વ તદવચ્છિન્નત્વ પ્રતિયોગિતામાં રહી જતાં ઉભય રહેતાં અતિવ્યાપ્તિ ન રહે. વક્તિમાન, ધૂમાત્ માં વહ્નિત્વવિશિષ્ટવહ્નિસંબંધી પર્વતમાં વર્જ્યભાવ ન લેવાય કેમકે તે પ્રતિયોગીનો અસંબંધી નથી. તેવો ઘટાભાવ જ બને. પ્રતિયોગિતાનવચ્છેદક વતિત્વાવચ્છિશત્વ ઘટાભાવીયપ્રતિયોગિતામાં નથી. ઉભયાભાવ રહી જતાં વહ્નિ વ્યાપક બન્યો. અવ્યાપ્તિ ન રહી. जगदीशी : तदर्थश्च प्रतियोगितावच्छेदकसम्बन्धेन प्रतियोगितावच्छेदकावच्छिन्नासम्बन्धित्वम् । तेन सम्बन्धसामान्येन यः प्रतियोगितावच्छेदकावच्छिन्ना- सम्बन्धी वह्नित्वविशिष्टसम्बन्धी पर्वतादिस्तन्निष्ठस्य प्रलयपूर्वोत्पन्नकर्मात्यन्ताभावस्य प्रतियोगितानवच्छेदकं यद् घटत्वादिकं तदवच्छेद्यत्वसंयोगसम्बन्धावच्छेद्यत्वयोश्च . साधनवन्निष्ठाभावप्रतियोगितायां सत्त्वेऽपि वह्निमान् धूमादित्यादौ नाव्याप्तिः । પ્રતિયોગિતાવચ્છેદકસંબંધેન (સાધ્યતાવચ્છેદકસંબંધેન) પ્રતિયોગિતાવચ્છેદક અવચ્છિન્નપ્રતિયોગિનું અસંબંધી લેવું. ૧) પ્રતિયોગિતાવચ્છેદકસંબંધેન પ્રતિયોગીનું અસંબંધિ લેવું. અન્યથા એટલે કે કોઈપણ સંબંધથી પ્રતિયોગિનું અસંબંધી લેતા વદ્વિમાન્, ધૂમાત્ માં અવ્યાપ્તિ. ધૂમાધિકરણમાં યેનકેનાપિ સંબંધેન બધા ય રહી જતા પ્રતિયોગિતાનો અસંબંધી અભાવ ન મળે. માત્ર પ્રલયપૂર્વોત્પન્નકર્મનો જ અત્યંતાભાવ પર્વતમાં પ્રતિયોગિ અસંબંધી મળે. પ્રલયપૂર્વોત્પન્નકર્મ એ પ્રલયની પ્રાક્ષણમાં હોય. તે ક્ષણે પર્વતધ્વંસ અવચ્છેદકત્વનિરુક્તિ ૦૮૫
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy