SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ - वृत्तावपि न क्षतिः । न वा हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकीभूतविशिष्टसत्तात्वादेः । से सत्तात्वाद्यवच्छिन्नसम्बन्धिनिष्ठप्रतियोगिव्यधिकरणाभावप्रतियोगितानवच्छेदकत्वेऽपि से सत्तावान् जातेरित्यादावव्याप्तिः । . तादृशाभावप्रतियोगित्वं तु साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नं ग्राह्यम् । तेन न से घटत्वादेरपि स्वविशिष्टसम्बन्धिनिष्ठसमवायाद्यवच्छिन्नप्रतियोगिव्यधिकरणाभाव प्रतियोगितावच्छेदकत्वेऽपि वह्निमान् धूमादित्यादाववच्छेदकाऽप्रसिद्धिनिबन्धनों આ રોષ: પ્રતિયોગિતાવચ્છેદકસંબંધેન પ્રતિયોગીનું અસંબધિ લેવું પર પ્રતિયોગિતા એ સાધ્યતાવચ્છેદક સંબંધન એમ પહેલાં જ કહ્યું છે. એટલે જ પર સાધ્યતાવચ્છેદક સંબંધેન લેવી પ્રતિયોગિતાનું અસંબધિત્વ લેવું. અન્યથા વદ્વિમાન, ધૂમા માં પ્રતિયોગિતાવચ્છેદક ઘટત. આ ઘટત્વવિશિષ્ટ ઘટસંબંધિ ભૂતલમાં કાલિક સંબંધથી પ્રતિયોગ્યભાવ પણ મળી જાય છે હાલ તો કોઈ પ્રતિયોગી વ્યધિકરણ અભાવ જ ન મળે માટે અપ્રસિદ્ધિ. જ હવે સાધ્યતાવચ્છેદક સંયોગસંબંધથી ઘટપ્રતિયોગીનું અસંબંધી ભૂતલ છે જ નહિ. આ પટાદિ પ્રતિયોગીનું અસંબંધી ભૂતલ છે માટે પટાભાવ જ લઈ શકાય. ૧) પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન પ્રતિયોગી કહેવો. છે અન્યથા સત્તાવાનું, જાતે: માં અતિવ્યાપ્તિ. આ જાત્યધિકરણ ગુણમાં પ્રતિયોગી-વ્યધિકરણ અભાવ વિશિષ્ટસત્તાભાવ. 38 પર પ્રતિયોગિતાવચ્છેદક – વિશિષ્ટસત્તાત્વ. હવે વિશિષ્ટસત્તા અને શુદ્ધ સત્તા એક છે. આ સત્તા–વિશિષ્ટસત્તાસંબંધિ ગુણમાં વિશિષ્ટસખ્તાભાવ તો લેવાય નહિ કેમકે તેનો પ્રતિયોગી સત્તા ત્યાં છે જ. એવો તો પ્રતિયોગી વ્યધિકરણ ઘટાભાવ જ લેવાય તેથી જ આ પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વાદિ, અનવચ્છેદક વિશિષ્ટતા. સત્તાત્વ એ પારિભાષિક છે આ પ્રતિયોગિતાવચ્છેદક, સાધ્યાવચ્છેદક બનતા આવ્યાપ્તિ. છે. હવે, પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન પ્રતિયોગી કહેતા આ આપત્તિ રહેતી નથી. હું જાત્યધિકરણ ગુણમાં વિશિષ્ટસખ્વાભાવ પ્રતિયોગવ્યધિકરણ બને. પ્રતિયોગિતા-વચ્છેદક જ આ વિશિષ્ટસત્તાત્વ. વિશિષ્ટસત્તાત્વાવચ્છિન્નાભાવવત્ ગુણ બને. વિશિષ્ટસત્તા–વિશિષ્ટ આ વિશિષ્ટસત્તા સંબંધિદ્રવ્ય, એમાં વિશિષ્ટસખ્તાભાવ ન જ મળે. તેથી વિશિષ્ટસત્તાવ એ છે _ક પ્રતિયોગિતાનવચ્છેદક રૂ૫. તેથી પારિભાષિક અવચ્છેદક પદાર્થ = છે અવચ્છેદકત્વનિરુક્તિ • ૧
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy