SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ पत्तेः । धूमापेक्षया लघुत्वेन हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकं यद्धृमत्वं । तदवच्छिन्नाभाववति तत्तत्परमाणौ प्रतियोगितावच्छेदकताघटकसमवायसम्बन्धेन से धूमविशिष्टस्य परमाणौ साध्यताघटकसंयोगसम्बन्धेन सम्बद्धतया धूमस्य पारिभाषिकावच्छेदकत्वविरहादिति चेद् ।। પૂર્વપક્ષ : ભલે તાદાસ્પેન ધૂમવદ્વાન, દ્રવ્યત્યાત સ્થળે તાદાસ્પેન ધૂમવત્ ધૂમ છે બને. તેની સંયોગેન સાધ્યતા લીધી. ધૂમવદભાવ તાદાસ્પેન ધૂમવનો (ધૂમનો) સંયોગેન અભાવ પરમાણમાં છે. અહીં સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધ-તાદાભ્ય પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ-સમવાય. ધૂમવદભાવ પરમાણમાં છે. ધૂમ અનેક હોવાથી ધૂમ ગુરુભૂત બને. માટે જ છે આ પ્રતિયોગિતાવચ્છેદક લઘુભૂત ધૂમ7. (તાદાસ્પેન ધૂમવત્ તો ધૂમ બને, તેને ત્વ છેલાગતા ધૂમ7). ધૂમતાવચ્છિન્નાભાવવત્ પરમાણુંમાં પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદક સમવાય જ આ સંબંધથી ધૂમ વ્યર્ક છે, તે ઘૂમીયપરમાણમાં અવયવ-અવયવીભાવના કારણે જ ર સમવાય સંબંધથી રહે છે. ધૂમવિશિષ્ટ ધૂમીયપરમાણુ સંયોગેન સંબદ્ધ છે. (ખ્યાલ છે આમ રાખવો કે સાધ્યતાવચ્છેદક જે હોય તે જ વ્યભિચારી સ્થળે પ્રતિયોગિતાવચ્છેદક બને. . સાધ્યતાવચ્છેદક ધૂમ છે. માટે તેને જ પ્રતિયોગિતાવચ્છેદક તરીકે પકડવા સ્વવિશિષ્ટમાં જ - સ્વ પદ ધૂમ જોઈએ.). આમ સંબદ્ધ બની જતા ધૂમ પ્રતિયોગિતાવચ્છેદક ન બન્યો. તે અન્યાભાવ = ગગનાભાવ લેવો પડે. પ્રતિયોગિતાવચ્છેદક ગગનત્વ. . ૨૪ ગગનવાવચ્છિન્નાભાવવત્ પરમાણુ, એમાં સમવાયેન ગગનત્વ વિશિષ્ટ ગગન જ S? અસંબદ્ધ છે. એટલે ગગનત્વ પ્રતિયોગિતાવચ્છેદક, તભિન્ન સાધ્યતાવચ્છેદક બનતાં આ અતિવ્યાપ્તિ. जागदीशी : अत्राहुः । यद्यत्सम्बन्धेन यद्धर्मविशिष्टसामान्यं निरुक्तधर्मावच्छिन्नाभाववति साध्यतावच्छेदकसम्बन्धेनाऽसम्बद्धं तत्तत्सम्बन्धेन तत्तद्धर्मा वच्छिन्नविशेष्यताभिन्नं यत्साध्यतावच्छेदकताघटकसम्बन्धावच्छिन्नं विशेष्यत्वं । આ અવચ્છેદકત્વનિરુક્તિ • ૫૪ છે
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy