SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ यावत्त्वादिकमिति । आदिना तार्णातार्णोभयत्वादिसङ्ग्रहः । न तथेति । न २ वह्नित्वपर्याप्त्यधिकरणपर्याप्तिवृत्तिकमित्यर्थः । પૂર્વપક્ષ - જો આમ કહો છો તો તો સ્વસમાનવૃત્તિક પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ છે એ જ અવચ્છેદક બને એટલું જ કહી દેવું જોઈએ. સ્વમાનવૃત્તિક છે પ્રતિયોગિતાવચ્છેદકનું અનતિરિક્તવૃત્તિત્વ રૂપ અવચ્છેદકત્વ શા માટે કહેવું જોઈએ? 3 ઉભયત્વમાનવૃત્તિક ઉભયત્વ પ્રતિયોગિતાવચ્છેદક બને છે માટે ઉભયત્વ જ છે અવચ્છેદક બને. વહ્નિત્વમાનવૃત્તિક ઉભયત્વ પ્રતિયોગિતાવચ્છેદક નથી બનતું માટે વતિત્વ એ અવચ્છેદક ન બને. વહ્નિત્વમાનવૃત્તિક વહ્નિત્વ જ બને. પણ તે જ જ પ્રતિયોગિતાવચ્છેદક નથી. પ્રતિયોગિતાવચ્છેદક તો ઉભયત્વ જ છે એટલે આપત્તિ 3 3 નથી.) આમ અનતિરિક્તવૃત્તિત્વ નિવેશ વ્યર્થ જવાની આપત્તિ આવે છે. કરે ઉત્તરપક્ષ: ના, “અનતિરિક્તવૃત્તિત્વ' નિવેશ આવશ્યક જ છે. તે ન કહીએ તો આ વળી આપત્તિ આવે. વદ્વિમાન, ધૂમાત્7 મહાનસીય, સત્વરીય, તત્તદ્વન્સ તરાભાવ. તાદશાભાવ પ્રતિયોગિતાવચ્છેદક તત્તદ્વહુન્યન્યતરત્વ. સ્વ = વહ્નિત્વની પર્યાપ્તિનો અવચ્છેદક ધર્મ તદ્ધિત્વ. તદવચ્છેદન અન્યતરત્વની 3 છે પર્યાપ્તિ રહેલી જ છે. (કેમકે અન્યતરત્વ તો પર્યાપ્તિ સંબંધથી એક એકમાં સ્વતંત્રરૂપેણ આ વહ્નિત્વની પર્યાપ્તિવત્ રહે છે.) આમ સ્વસમાનવૃત્તિક પ્રતિયોગિતાવચ્છેદક અન્યતરત્વ છે જ બની ગયું માટે સ્વ=પતિત્વ ધર્મ જ અવચ્છેદક બની જતાં તેજ સાધ્યતાવચ્છેદક બને. Bર એટલે અવ્યાપ્તિ. હવે સ્વસમાનવૃત્તિકપ્રતિયોગિતાવચ્છેદક-અનતિરિક્તવૃત્તિત્વ રૂપ જે બને તે જ અવચ્છેદક બને એમ કહ્યું છે એટલે તત્તકન્યન્યતરત્વભાવવધૂમાં (કોઈ ત્રીજા જ છે વઢિમાં) વહિત્યની વૃત્તિ જ છે. એટલે તે અવચ્છેદક ન બને. માટે આપત્તિ ન આવે. 2 जागदीशी : ननु पर्याप्तिः समवायः, स च तार्णातार्णोभयत्वादावप्यक्षत ११ एवेत्यत आह पर्याप्तिश्चेति । છે. પૂર્વપક્ષ : પર્યાપ્તિ એટલે સમવાય નામનો પદાર્થ છે. એ તો તાસ્કૃતાર્ષોભયત્વમાં જ આ છે જ કેમકે તાર્ણમાં અને અતાર્ણમાં બેયમાં ઉભયત્વ સમવાય સંબંધથી રહે જ છે. એટલે ઉર અવચ્છેદકત્વનિરુક્તિ • ૨૯ તારી
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy