SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ તાતાર્ણદહનવૃત્તિઢિવાદ્યવચ્છિન્નાભાવ હશે ત્યાં અભાવીય પ્રતિયોગિતાને છે અનતિરિક્તવૃત્તિ વહ્નિત્વ પણ અવચ્છેદક બની જતાં અતિવ્યાપ્તિ આવશે તે વાત હવે આ જ રજૂ કરે છે. से दीधिति : वह्निघटवृत्तिद्वित्वतार्णातार्णदहनवृत्तिद्वित्वाद्यवच्छिन्नप्रति योगिताकाभावप्रतियोगितानतिरिक्तवृत्तिवह्नित्वादावतिप्रसङ्गात् । ____जागदीशी : ननु तादृशप्रतियोगित्वान्यूनाऽनतिरिक्तवृत्तित्वं वाच्यम्, वह्नित्वं तु १ घटवृत्तितादृशप्रतियोगित्वन्यूनवृत्त्यत आह तार्णातार्णेति । अतिप्रसङ्गादिति । तथाच PM व्याप्ति-लक्षणाऽसम्भव इति भावः । રસ કિ.પૂર્વપક્ષ : નહિ, તે રીતે લેતાં પણ હજુ વદ્વિમાન, ધૂમાત સ્થળે જ અવ્યાપ્તિ છે આવશે. ત્યાં વદ્વિઘટોભયાભાવ લઈશું. તદીય પ્રતિયોગિતા વિદ્ધિ અને ઘટ બેયમાં છે Sછે તસ્કૃન્ય તો વદ્વિઘટથી ઈતર બધા બને. તેમાં ઘટત્વ જેમ અવૃત્તિ છે તેમ વહ્નિત્વ પણ અવૃત્તિ જ છે. એટલે પ્રતિયોગિતાવચ્છેદક વહ્નિત્વ બને. તે જ સાધ્યતાવચ્છેદક બનતાં તે અવ્યાપ્તિ આવશે. પ્રથમ પૂર્વપક્ષ નહિ, અમે કહીશું કે જે પ્રતિયોગિતાથી અન્યૂન અનતિરિક્તવૃત્તિ છે જે હોય તેજ ધર્મ અવચ્છેદક બને. વહ્નિત્વ ભલે પ્રતિયોગિતાથી અનતિરિક્તમાં વૃત્તિ છે. આજે અર્થાત્ અતિરિક્તમાં અવૃત્તિ છે. પણ પ્રતિયોગિતાથી ન્યૂનમાં ય વૃત્તિ બની જાય છે. આ છે જુઓ પ્રતિયોગિતા છે ઘટમાં, ત્યાં વહ્નિત્વ નથી. આમ પ્રતિયોગિતા-અન્યૂનવૃત્તિ ન જ બનવાથી તે પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ નહિ બને. તેવો ધર્મ તો વહ્નિઘટોભયત્વ જ બને આર એટલે પ્રતિયોગિતાવચ્છેદકથી ભિન્ન સાધ્યતાવચ્છેદક બનતાં અવ્યાપ્તિપ્રસંગ નથી. આ દ્વિ-પૂર્વપક્ષ - વારૂ, વદ્વિમાન, ધૂમા માં જ તેં પણ અવ્યાપ્તિ છે. કે અહીં તાસ્કૃતાર્ણવન્યભાવ લઈશું. Sજ (તૃણજન્યવહ્નિ તાણે, મણ્યાદિજન્યવહ્નિ અતા) આની પ્રતિયોગિતા તાણતાર્ણ ૨૪ બે ય પ્રકારના વહ્મિમાં છે. આ પ્રતિયોગિતાથી શૂન્ય વન્નીતર બધા બને, તેમાં : વહ્નિત્વની અવૃત્તિ છે અને પ્રતિયોગિતા બેય વઢિમાં છે તો ત્યાં બેય ઠેકાણે વહ્નિત્વની છે Sી વૃત્તિ પણ છે આમ અચૂનાનતિરિક્ત વૃત્તિ રૂ૫ વહ્નિત્વ ધર્મ બનતાં તે આ આ પ્રતિયોગિતાવચ્છેદક સાધતાવચ્છેદક બન્યો. એટલે અવ્યાપ્તિ આવી. { આ રીતે વ્યાપ્તિના લક્ષણનો જ અતિપ્રસંગ એટલે કે અસંભવ દોષ આવી જશે. આ we en અવચ્છેદકત્વનિરુક્તિ • ૮ )
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy