SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ન ઘટરૂપાદિ અભાવનું અવચ્છેદક બને જ છે. १ जागदीशी : यस्यावच्छेदकत्वस्वीकारेऽतिप्रसङ्गाद्यभावः स एवावच्छेदक इत्याशयेनाह सम्भवतीति । अतिप्रसङ्गाद्यनापादके लघौ धर्मे सम्भवतीत्यर्थः । । - જે આપત્તિનું અનાપાદક હોય તેવો લઘુભૂત ધર્મ જ સ્વરૂપસંબંધ રૂપ છે કરે અવચ્છેદકત્વનું અધિકરણ બને એમ કહેવું જોઈએ, અર્થાત્ જેને અવચ્છેદક તરીકે છે ૨૪ માનતાં અતિપ્રસંગાદિનો (આપત્તિના આપાદનથી પણ) અભાવ હોય તે જ છે સ્વરૂપસંબંધ રૂપ અવચ્છેદકત્વનું અધિકરણ બને. તદન્ય ગુરુભૂતધર્મ અનવચ્છેદક બને છે છે અને તેથી વ્યભિચારી સ્થળોમાં અતિવ્યાપ્તિ આવે. એટલે સ્વરૂપસંબંધ રૂપ અવચ્છેદકત્વ માનવું જોઈએ નહિ. जागदीशी : प्रमेयधूमत्वस्य तादृशप्रतियोगितावच्छेदकतापर्याप्त्यधिकरणधूमत्वानतिरेकादाह कम्बुग्रीवेति।। છે દીધિતિકારે સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદકત્વ માનતાં ત્રણ વ્યભિચારી સ્થળ છે. અતિવ્યાપ્તિ દોષ આપ્યા છે તેમાં જગદીશ પૂર્વપૂર્વની અરૂચિ પ્રગટ કરે છે. તે સ પ્રમેયધૂમત્વ એ ધૂમત્વથી અનતિરિક્ત છે, કેમકે “પ્રમેયત્વ' એ ઇતરાવર્તક છે છે વિશેષણ નથી એટલે ધૂમત્વ અને પ્રમેયધૂમ– બે જુદા નથી, અનતિરિક્ત જ છે. આ છે અર્થાત અવચ્છેદકત્વનું પર્યાયધિકરણ ધૂમત્વ છે તો પ્રમેયધૂમત્વ તેનાથી અનતિરિક્ત છે હોવાથી અવચ્છેદત્વનું અધિકરણ પ્રમેયધૂમત્વ પણ છે જ. આમ પ્રમેયધૂમત્વ પણ છે જ પ્રતિયોગિતાવચ્છેદક બની જવાથી તે જ સાધ્યતાવચ્છેદક બનતાં અહીં અતિવ્યાપ્તિ * પ્રસંગ નથી. માટે હવે દીધિતિકાર કબુગ્રીવાદિમત્ત્વને ઘટત્વની અપેક્ષાએ ગુરુભૂત ધર્મ કહીને 5 છે અનવચ્છેદક કહે છે તેથી પુનરિમાન વ્યતિ સ્થળે અતિવ્યાપ્તિ આપત્તિ આપે છે આ પહેલા આપણે કહી ગયા છીએ કે ઘટત્વ એ સંભવલ્લઘુધર્મ છે, કેમકે તે આપત્તિ- અનાપાદક રહે છે. અત્યં યઃ qવારિકમાવપ્રતિયોગિતાવછેર થાત્ તર્દિક શિપિ ન થતા જ્યાં “વવુગ્રીવાલિમીન રાતિ પ્રતીતિ થાય છે ત્યાં પહો નારિત છે 38 પ્રતીતિ પણ થાય જ છે, એટલે ઘટત્વને જ પ્રતિયોગિતાવચ્છેદક માનવું જોઈએ. એમનું જ થતાં કબુગ્રીવાદિમત્ત્વ એ પ્રતિયોગિતાનવચ્છેદક રહેતાં તે જ સાધ્યતાવચ્છેદક. 9 અવચ્છેદકત્વનિરુક્તિ • ૫ રજા
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy