SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ जा आढायमीण आणाढायमीण : આયા. ૧, ૭, ૧, ૨. अपरिग्गहमीण : આયા. ૧, ૭, ૩, ૧. अममायमीण आसामी : આયા. ૧, ૬, ૪, ૨; ૧, ૭, ૧, ૩. : આયા. ૧, ૭, ૧, ૧; ૧, ૭, ૨, ૪; ૫. શોધ-ખોળની પગદંડી પર : આયા. ૧, ૭, ૩, ૨. : આયા. ૧, ૭, ૬, ૨. असामीण : આયા. ૨, ૩, ૨, ૪. निकाममीण : સૂર્ય. ૪૦૫ (=૧, ૧૦, ૮) भिसमीण भिब्भिसमीण विकासमीण : ણાયા. મૈં ૧૨૨; જીવા. ૪૮૧, ૪૯૩. : ણાયા. મૈં ૧૨૨; જીવા. ૪૮૧, ૪૯૩, ૧૦૪. : સૂર્ય. ૧. પિશેલે ‘આયારંગ’ના યાકોબીના ૧૮૧૨ના તથા કલકત્તાના ૧૯૩૬ના સંપાદનનો ઉપયોગ કર્યો છે : તો ‘સૂયગડંગ’ માટે મુંબઈનું સંવત ૧૯૩૬નું, ‘ણાયાધમ્મકહા’ માટે Steinthalનું ૧૮૮૨નું અને ‘જીવાભિગમ‘ માટે અમદાવાદનું સંવત ૧૯૩૯નું સંપાદન ઉપયોગમાં લીધું છે. ‘પાઇઅસદમહષ્ણવો’માં ‘fળામમીળ’, મિસમી” અને મિમ્મિસી” પિશેલને આધારે નોંધ્યાં છે. ૨. પિશેલે એ પણ નોંધ્યું છે કે ઉપર્યુક્ત મૌળ પ્રત્યયવાળાં રૂપોને સ્થાને હસ્તપ્રતોમાં -માળ એવું પાઠાંતર મળે છે, અને -મૌળ પ્રત્યયવાળું રૂપ અશોકના શિલાલેખોની ભાષામાં પણ મળે છે. વુલ્નરે પોતાના Ashoka Text and Glossary એ પુસ્તકમાં (૧૯૨૪) પહેલા ભાગમાં અશોકલેખોના વ્યાકરણની જે રૂપરેખા આપી છે, તેમાં વર્તમાન કૃદંતના આત્મનેપદી રૂપોમાં, પમમીન, પાળમામીન, વિપટિપાટ્યમીન અને સંરિપનમીન એટલાં આપેલાં છે. (પરિચ્છેદ ૫૪, પૃ. XXXVI ). શબ્દસૂચિમાં આપેલાં આ રૂપો સાથે તેવાં રૂપ અર્ધમાગધીમાં મળતાં હોવાનો પિશેલનો હવાલો આપ્યો છે. સહસરામ, સિદ્ધાપુર, રૂપનાથ, ધૌલી વગેરે પૂર્વભારતનાં અશોકલેખોમાં આવાં જ રૂપો મળે છે તે ખાસ નોંધપાત્ર છે. ૩. જૈન આગમ ગ્રન્થમાલામાં સંપાદિત ‘આયારંગ'માં ઉપર્યુક્ત રૂપોને સ્થાને
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy