SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શોધ-ખોળની પગદંડી પર ૩૩. ૩૪. 35. ૯૩ અંબાલાલ જાની, ‘કાયસ્થ કવિ કેશવરામકૃત શ્રીકૃષ્ણલીલા કાવ્ય’, ૧૯૩૩, પૃ. ૯૩-૧૦૩, ‘રાસલીલા', પૃ. ૭૧-૮૦ પર પુનર્મુદ્રિત. આ ત્રણ કવિઓના મૂલ્યાંકન માટે જુઓ કે. કા. શાસ્ત્રી, ‘Prabhāsa Pātana Also a Holy Home of Gujarati Poetry', Journal of the Oriental Institute, 38, 1988, p. 117-121. ઉદારહણ તરીકે ‘પ્રાત હવો પ્રાણપતિ, ઇંદુ ગયો આથમી' એ પદ (દેસાઈ ઇચ્છારામ (સંપા.), બૃહત્કાવ્યદોહન’, ગ્રંથ ૨, બીજી આવૃત્તિ, ૧૯૦૩ પૃ. ૨૮, ૫૬ ૩૧૧. ડૉ. ફ્રાંસ્વા માલિઝોંનો આ નિબંધ પેરિસની સંશોધનસંસ્થા E'cole Francaise d’Extrenc-Orient ને આશ્રયે જુલાઈ ૯ થી ૧૨, ૧૯૯૧માં ભરાયેલ નવ્ય ભારતીય-આર્યના ભક્તિસાહિત્ય વિષયક પાંચમી પરિષદમાં રજૂ થયો હતો. હવે તે પરિષદના અહેવાલ અને નિબંધસંગ્રહ રૂપે Studies in South Asian Devotional Leterature (Research Papers 1988-1991), Eds. A.W. Entwhistle, Francoise Mallison, 1994)–એ પુસ્તકમાં પૃ. ૫૧ થી ૬૪ ઉપર પ્રકાશિત થયેલ છે. એ પુસ્તકનો પરિચય આ પહેલાં આપ્યો છે.
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy