SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ दीधितिः१३ અભાવની સાધ્યતાવચ્છેદક સંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતા જ લેવાની છે જે અહીં તો મળતી નથી. નવીનો : પૂર્વેક્ષણવૃત્તિવાદિવિશિષ્ટ એવા ઘટાભાવનો અભાવ એ પણ પોતે ઘટાભાવનો પ્રતિયોગી છે. અને એ સ્વરૂપથી જ રહે છે. એટલે આ વિશિષ્ટ ઘટાભાવાભાવમાં=ઘટાભાવપ્રતિયોગીમાં રહેલી પ્રતિયોગિતા એ સ્વરૂપાચ્છિન્ન મળી જ જાય છે. અને તેનો અનવચ્છેદક દ્રવ્યત્વાભાવત્વ મળી જતાં લક્ષણ ઘટી જાય છે. પ્રશ્ન : વિશિષ્ટઘટાભાવાભાવ એ જો વિશિષ્ટઘટ સ્વરૂપ જ હોય. તો પછી તેની પ્રતિયોગિતા તો સંયોગાવચ્છિન્ન જ બને ને ? નવીનો : ના, એ પ્રતિયોગી સ્વરૂપથી જ રહેનારો મનાય છે. અને માટે વિશિષ્ટાભાવાભાવમાં રહેલી પ્રતિયોગિતા સ્વરૂપાવચ્છિન્ન જ બને. દ્રવ્યવાભાવાભાવના તો પ્રતિયોગીઓ “દ્રવ્યવાભાવ+વિ.દ્રવ્યવાભાવ +વિ.દ્રવ્યવાભાવાભાવાભાવ” એ બધાં સ્વરૂપથી જ રહેવાના છે. એટલે ત્યાં દેવધિકરણમાં સ્વરૂપથી વિદ્રવ્યત્વાભાવ મળી જતાં સાધ્યાભાવ લક્ષણઘટક ન બને. જ્યારે ઘટાભાવનો એક પ્રતિયોગી-ઘટ સંયોગથી અને બીજો પ્રતિયોગી વિ.ઘટાભાવાભાવ સ્વરૂપથી રહે છે. અને તેમાં ઘટીયપ્રતિયોગિતા લઈને ઘટાભાવ લક્ષણધટક બની જાય. અને પછી વિ. ઘટાભાવાભાવની સ્વરૂપાવચ્છિન્ન પ્રતિયોગિતા મળી જાય. એટલે અતિવ્યાપ્તિ આવી શકે છે. અહીં સ્પષ્ટતા ખાતર ફરી એકવાર અર્થ લખું છું. “જે અભાવલક્ષણઘટક બનાવવો હોય, તે અભાવની કોઈપણ એક પ્રતિયોગિતા લેવાની અને તે યાદેશસંબંધથી અવચ્છિન્ન હોય તાદશસંબંધથી આ અભાવના તમામે તમામ પ્રતિયોગીઓનું અનધિકરણ એવું હે–ધિકરણ લેવાનું. તેમાં રહેલ તે અભાવની કોઈપણ પ્રતિયોગિતાએ સાધ્યતાવચ્છેદક સંબંધાવચ્છિન્ન મળવી જોઈએ. અને તે પ્રતિયોગિતાનો અનવચ્છેદક સાધ્યતાવચ્છેદક ધર્મ બનવો જોઈએ.” આ ઉપરનો સાર છે. जागदीशी"-स्वावच्छेदक सम्बन्धावच्छिन्न (स्वनिरुपकाभाव) प्रतियोगिसामान्यानधिकरणीभूत-हेत्वधिकरण-वृत्त्यभाव-प्रतियोगितासामान्ये, 'यत्सम्बन्धावच्छिन्नत्व-यद्धर्मावच्छिन्नत्वोभयाभाव' इत्यग्रिमलक्षणाभिप्रायेणेदं, संयोगेन घटाद्यभावस्यैव प्रतियोगिवैयधिकरण्य-सौलभ्या 'दित्यपि-" वदन्ति । चन्द्रशेखरीया : अन्ये तु अत्रैव ग्रन्थेऽग्रे अनन्तरमेव इदं लक्षणं निरूपयिष्यते । तथा हि स्वावच्छेदकसम्बन्धावच्छिन्नप्रतियोगि-सामान्यानधिकरणीभूत-हेत्वधिकरणवृत्यभावप्रतियोगितासामान्ये । यत् साध्यतावच्छे दक - सम्बन्धावच्छिन्नात्व- यत्साध्यतावच्छेदक धर्मावच्छिन्नात्वो भयाभावः, तत्सम्बन्धतत्धर्मावच्छिन्नं साध्यं व्यापकं, तस्यैव व्याप्तिः हेतौ वर्तते । यथा 'वह्निमान् धूमात्' इति अत्र घटाभावस्य घटनिष्ठा प्रतियोगिता स्वपदेन ग्राह्या । तदवच्छेदकः संयोगसम्बन्धः, तदवच्छिन्नाः ये प्रतियोगिनः सर्वेऽपि घटाः, तेषामनधिकरणं यत् हेत्वधिकरणं पर्वतः, तवृत्तिघटाभावस्य तादृशप्रतियोगितायां संयोगावच्छिन्नत्वस्य सत्वेऽपि वह्नित्वावच्छिन्नत्वाभावात् उभयाभावो मीलितः । अतो वह्नित्वावच्छिन्नो वह्निः संयोगेन धूमव्यापको भवति । oooddddd સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૪ NATALIMololololontolololf!!!!!!!!!!!!!!!!!!!
SR No.032153
Book TitleSiddhant Lakshan Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy