SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ दीधितिः१६ કારણ માને છે. એ જ રીતે પક્ષપ્રકારક+હેતુ વિશેષ્યક એવા “પર્વતે ધૂમઃ” એવા જ્ઞાનને પણ કારણ માને છે. હું એટલે એ બેય જ્ઞાનને કારણ બનાવવા માટે તો પક્ષવિષયક એવું હેતુનું જ્ઞાન જ કારણ તરીકે માનવું. એટલે હું એ પક્ષપ્રકારક + પક્ષવિશેષ્યક બને જ્ઞાનો પક્ષવિષયક હોવાથી કારણ બની શકે. “ધૂમવિયવે સંયોનિ વહ્નિથી, ન વા સમવાયેન પર્વતે વહ્નિથી” એ પ્રમાણે અન્વય કરવો. - હવે જેમ આ નિયમ છે કે હેતુ જે સંબંધથી વ્યાપ્ય તરીકે ગ્રહણ કર્યો હોય, તે જ સંબંધથી હેતુમત્તાનું જ્ઞાન એ સાધ્ય જે સંબંધથી વ્યાપક તરીકે ગ્રહણ થયો હોય, તે જ સંબંધથી સાધ્યવત્તાના જ્ઞાનનું કારણ છે. તો એ જ રીતે વ્યાપકતાવચ્છેદકસંબંધથી વ્યાપકના અભાવનું જ્ઞાન એ વ્યાપ્યતાવચ્છેદકસંબંધથી જ વ્યાપ્યના અભાવનું જ્ઞાન કરાવી આપે છે. જો, આ નિયમ ન માનો અને માત્ર “જ્યાં વનિનો અભાવ ત્યાં ધૂમનો અભાવ” એ જ નિયમ જો માનો કું તો પછી મહાનસમાં સમવાયથી વાહનનો અભાવ હોવાથી ત્યાં સંયોગથી ધૂમનો અભાવ સિદ્ધ થવો જોઈએ. તેમ ધૂમાવયવમાં સંયોગથી વનિનો અભાવ હોવાથી ત્યાં સમવાયથી ધૂમનો અભાવ સિદ્ધ થવો જોઈએ. પણ એ તો માન્ય નથી જ. માટે જ ઉપરનો નિયમ માનવો જ જોઈએ કે વ્યાપકતાવચ્છેદક સંયોગથી જ્યાં વનિનો અભાવ ત્યાં પ્યતા-અવચ્છેદકસંયોગથી જ ધૂમનો અભાવ સિદ્ધ થાય. અને આથી જ સંયોગથી વહિનના હૈ અભાવવાળા એવા વાહનના અવયવમાં સંયોગથી ધૂમનો અભાવ સિદ્ધ થાય જ છે. હવે પ્રસ્તુત માં વિચારીએ તો, જલ એ તાદાભ્યથી દ્રવ્યવાભાવવ્યાપ્ય તરીકે ગ્રહણ કરેલ છે. અને પૃથ્વીવાભાવ એ સ્વરૂપથી જલવ્યાપક તરીકે ગ્રહણ કરેલ છે. અને તેથી પૃથ્વીમાં જ્યારે સ્વરૂપથી | પૃથ્વીત્વાભાવનો અભાવ સિદ્ધ થાય ત્યારે ત્યાં તાદાભ્યથી જ જલનો અભાવ=જલભેદ સિદ્ધ થાય. જો તમે સમવાયથી જલને સાધ્ય માનો તો પછી સમવાયથી જ જલનો અભાવ સિદ્ધ થાય. અને એ તો જલાત્યન્તાભાવરૂપ છે. જલભેદરૂપ નથી. અને તો પછી “આ અનુમાન પૃથ્વીમાં જલભેદને સાધવા માટે આવેલું છે.” એ વાત જ ન ઘટે. કેમકે તેની સિદ્ધિ થાય જ નહિ. માટે અહીં જલ એ તાદાભ્યથી જ હેતુ માનવો જોઈએ. जागदीशी - नन्वेतावताऽपि तादात्म्यसम्बन्धावच्छिन्नजलाभावः सिद्धो, न तु जलान्योन्याभाव इति तद्दोषतादवस्थ्यमत आह, स एव चेति । धर्मिणो धर्मव्याप्यत्वे प्राचा संवादमुपन्यस्य धर्मिणो धर्मव्यापकत्वे तमाह-इत्थमेव चेति । ('तादात्म्येन व्याप्तेर्व्यवस्थापनेनैवेत्यर्थः । तथा च 'वृक्षः शिंशपाया' इत्यत्र व्याप्तेनिश्चयः પ્રામાાિ રૂતિ માવઃ ઉદ્દા चन्द्रशेखरीया : न च तथापि तादात्म्येन जलाभाव एव सिध्येत् न तु जलभेद इति वाच्यम् तादात्म्येन जलाभावस्य जलभेदरूपत्वात्, जलभेद एव सिध्यति । तथा च व्यतिरेकिग्रन्थे पृथिव्यां जलभेदसाधनार्थं प्रोक्तेऽनुमाने जलं तादात्म्येनैव हेतुत्वेन स्वीकरणीयम् । इत्थं च जलात्मको धर्मी तादात्म्येन स्वधर्मात्मकपृथ्वीत्वाभावस्य व्याप्यो भवति इति धर्मी तादात्म्येन धर्मव्याप्यो भवत्येवेति सिद्धम् । एवं तावत् धर्मिणो Ribbokefo/0006AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA%A00&d&&#00000000000000AGAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAwa સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૫૬ MAINE00ERTAINMINITIATIYouTY&tNtfthelittlet[n[+1001010101011/11bbotto/IIIIIIIIIIIIIIIIIIIIIIIIIII TIRUMALIYA:01NhiIMAGHATNAGAR MA AAVNANI:10/30YEARSI[YI[G(GNSULTIMAGES/13003
SR No.032153
Book TitleSiddhant Lakshan Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy