SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ दीधिति: १४ जागदीशी - तदा - परामर्शेन साधनस्य, अनुमित्या च साध्यस्य-ग्राह्यं यत् पक्षतावच्छेदकेन सार्द्ध सामानाधिकरण्यं, -तत्र प्रविष्टो याद्दशः सम्बन्ध इत्यर्थो बोध्यः । चन्द्रशेखरीया : एतेषां मते दीधितिग्रन्थस्यायमर्थः यदुत ग्राह्यसामानाधिकरण्यं = परामर्शेन हेतौ यत् पक्षतावच्छेदक पर्वतत्वादिसामानाधिकरण्यं विषयीक्रियते तत् एकं ग्राह्यसामानाधिकरण्यं । यथा वह्निव्याप्यधूमवान् पर्वतः इति अत्र धूमे पर्वतत्वसामानाधिकरण्यं विषयीक्रियते । एवं अनुमित्या साध्ये यत् पक्षतावच्छेदकपर्वतत्वसामानाधिकरण्यं विषयीक्रियते तदपरं ग्राह्यसामानाधिकरण्यं । यथा पर्वतो वह्निमान् इत्यत्र वह्नौ पर्वतत्वसामानाधिकरण्यं विषयीक्रियते । तथा च परामर्शविषयीभूते हेतुनिष्ठे पर्वतत्वसामानाधिकरण्ये हेतोः यादृशः सम्बन्धः प्रविष्ट:, तेन सम्बन्धेन हेतुतावच्छेदकसम्बन्धरूपेण व्यापकतादले हेतुमान् ग्राह्यः, तत्र परामर्शे साध्यस्य कोऽपि सम्बन्धोऽस्तु न कोऽपि दोषः । एवं अनुमिति - विषयीभूते साध्यनिष्ठे पर्वतत्वादिसामानाधिकरण्ये साध्यस्य वह्निरूपस्य यादृशः सम्बन्धः प्रविष्टः, तेनैव सम्बन्धेन अवच्छिन्ना व्यापकताघटकाभावप्रतियोगिता ग्राह्या इति । एवं च दीधिति-ग्रन्थोऽपि निर्दुष्ट एव प्रतिभाति । यन्द्रशेजरीया : उत्तर : અમે દીધિતિગ્રન્થનો અર્થ બીજી રીતે કરશું. તમે ગ્રાહ્યસામાનાધિકરણ્યમાં=૫૨ામર્શજ્ઞાનમાં દેખાતા સામાનાધિકરણ્યમાં હેતુ+સાધ્યનો જે સંબંધ... એમ અર્થ કર્યો છે. જ્યારે અમે એવો અર્થ કરશું કે ગ્રાહ્યસામાનાધિકરણ્ય=પરામર્શ દ્વારા હેતુમાં ગ્રહણ કરવા યોગ્ય એવું જે પક્ષતાવચ્છેદકની સાથેનું સામાનાધિકરણ્ય છે તેમાં અને અનુમિતિ દ્વારા સાધ્યમાં ગ્રહણ કરવા યોગ્ય એવું જે પક્ષતાવચ્છેદકની સાથેનું સામાનાધિકરણ્ય છે તેમાં હેતુનો અને સાધ્યનો જે સંબંધ પ્રવેશેલો હોય, તે સંબંધથી વ્યાપક્તાદલમાં હેતુમત્તા+પ્રતિયોગિતા લેવી. અર્થાત્ વિઘ્નવ્યાપ્યધૂમવાન્ પર્વતઃ માં ધૂમ એ પર્વતત્વને સમાનાધિકરણ દેખાય છે. એટલે આ પરામર્શજ્ઞાનમાં ધૂમમાં પર્વતત્વસામાનાધિકરણ્ય વિષય બને છે. અને એ હેતુતાવચ્છેદકસંયોગથી જ બને છે. અને તેથી વ્યાપક્તાદલમાં પણ સંયોગથી જ ધૂમવાન લેવાના રહે. આ પરામર્શમાં વિઘ્નનો બોધ ગમે તે સંબંધથી માનેલો છે. હવે “વિનામાન્ પર્વત” એમાં = અનુમિતિમાં પણ વહ્નિમાં પર્વતત્વસામાનાધિકરણ્ય દેખાય છે. અહીં, વિઘ્ન એ સાધ્યતાવચ્છેદકસંબંધથી જ વિષય બને છે. એટલે વ્યાપક્તાદલમાં રહેલી પ્રતિયોગિતા એ સંયોગાવચ્છિન્ન જ લેવાની રહેશે. આમ આ રીતે અમે પણ દીધિતિગ્રન્થનો સમન્વય કરી લેશું. जगदीशी 'धूमवान् वह्ने' रित्यादौ महानसीयसंयोगेन सद्धेतौ महानसीयसंयोगा नतिरिक्तेन संयोगमात्रेण अयोगोलके हेतुमत्तामादायाव्याप्तिः एवं- दव्यत्वसाध्यके घटानुयोगिकसमवायेन सत्त्वादिहेतौ समवायमात्रेण ‘हेतुमत्तामादायाऽपीत्यतो——‘यत्सम्बन्ध'- इत्यपहाय -'याद्दशः सम्बन्ध'—इत्युक्तम् । साध्यस्य चेति । 'ग्राह्यसामानाधिकरण्ये प्रविष्ट' इति अन्वयः । -- - સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૩૯
SR No.032153
Book TitleSiddhant Lakshan Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy