SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ दीधिति:२१ Libutilipinois IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIT અભાવ લઈ શકાય. આમ ઉભયાભાવ મળી જતા અવ્યાપ્તિ ન આવે. પૂર્વપક્ષ : વિષયિતાસંબંધથી રહેલા એવા પ્રમેયત્વથી અવચ્છિન્ન પ્રતિયોગિતા તમે બનાવી. અર્થાત્ વિષયિતાસંબંધથી પ્રમેયત્વવિશિષ્ટજ્ઞાનાભાવની પ્રતિયોગિતામાં જો કે પ્રમેયવાવચ્છિન્નત્વ પ્રસિદ્ધ છે. પરંતુ સાધ્યતાવચ્છકતાના અવચ્છેદક એવા સ્વરૂપથી પ્રમેયવાવચ્છિન્નત્વ તો કોઈપણ પ્રતિયોગિતામાં પ્રસિદ્ધ નથી જ. અને લક્ષણમાં તો સાધ્યતાવચ્છેદકતાવચ્છેદકસંબંધથી સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નત્વનો જ અભાવ લેવાનો છે અને એ તો ક્યાંક પ્રસિદ્ધ હોવું જ જોઈએ. જો આ વિવક્ષા ન કરો તો ધૂમવાનું વધુમાં અતિવ્યાપ્તિ આવે. ધૂમનિષ્ઠપ્રતિયોગિતા લક્ષણઘટક તો બની જાય. પણ ધૂમત્વવિષયકજ્ઞાનાભાવની પ્રતિયોગિતામાં જે વિષયિતાસંબંધથી ધૂમત્વાવચ્છિન્નત્વ પ્રસિદ્ધ છે. તે ધૂમત્વાવચ્છિન્નત્વનો તો આ લક્ષણઘટક એવી ધૂમપ્રતિયોગિતામાં અભાવ જ છે. કેમકે જુદી જુદી પ્રતિયોગિતાઓમાં તત્તત્વíવચ્છિન્નત્વ જુદું જુદું જ હોય. આમ આ ધૂમપ્રતિયોગિતામાં પણ ઉભયાભાવ જ મળી જાય. અને તો પછી સંયોગથી ધૂમ એ વહિનવ્યાપક માનવાની આપત્તિ આવે. પરંતુ ઉપર પ્રમાણે કહેવાથી આ વાંધો ન આવે. કેમકે ધૂમત્વમાં સાધ્યતાવચ્છેદકતા છે. એ ધૂમત્વ ધૂમમાં સમવાયથી રહીને સાધ્યતાનો અવચ્છેદક બને છે. એટલે સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સમવાય બને. અને તે સંબંધથી ધૂમાભાવની પ્રતિયોગિતા એ જ ધૂમવાવચ્છિન્નત્વવાળી બને. અને લક્ષણઘટક ધૂમાભાવની પ્રતિયોગિતામાં તો એ સંબંધથી ધૂમવાવચ્છિન્નત્વ છે જ. અને સંયોગાવચ્છિન્નત્વ પણ છે. માટે અતિવ્યાપ્તિ ન આવે. કેમકે પ્રતિયોગિતાસામાન્યમાં ઉભયાભાવ ન મળ્યો. એટલે સાધ્યતાવચ્છેદકસંબંધથી જ સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નત્વ-અભાવ એ લક્ષણઘટક તરીકે લેવાનો છે. પ્રસ્તુતમાં તાદશસ્વરૂપથી પ્રમેયત્નાવચ્છિન્નત્વ તો કોઈપણ પ્રતિયોગિતામાં પ્રસિદ્ધ ન હોવાથી પ્રતિયોગિતામાં તેનો અભાવ પણ ન લઈ શકાતા અવ્યાપ્તિ આવે. ઉત્તરપક્ષ: તમારી ભુલ થાય છે. જાતિ વગેરેમાં સમવાયથી પ્રમેયસામાન્યનો અભાવ છે. આ અભાવની પ્રતિયોગિતામાં પ્રમેયવાવચ્છિન્નત્વ છે. અને એ પ્રમેયત્વ અહીં સ્વરૂપથી પ્રમેયમાં રહીને પ્રતિયોગિતાવચ્છેદક બને છે. એટલે અહીં સ્વરૂપથી પ્રમેયવાવચ્છિન્નત્વ પ્રસિદ્ધ છે જ. અને તેથી લક્ષણઘટક એવી ઘટીયપ્રતિયોગિતા વગેરેમાં સ્વરૂપેણ પ્રમેયત્નાવચ્છિન્નત્વનો અભાવ પણ લઈ શકાય. આમ નિરુક્તપ્રતિયોગિતાસામાન્યમાં ઉભયાભાવ મળી જતા અવ્યાપ્તિ ન આવે. TTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTIE जागदीशी - ननु व्याप्यवृत्तिसाध्यकस्थलेऽप्युक्तक्रमेणैव व्यापकत्वं निर्वाच्यम्,-अन्यथा 'दण्डिमा नित्यादौ दण्डित्वादिप्रकारेण व्यापकत्वानुपपत्तेः, तथा च 'प्रमेयवान् घटत्वा'दित्यादावव्याप्तिः, प्रमेयत्वावच्छिन्नत्वस्याप्रसिद्धेः । નર પ્રવેરિવાલ તન્દ્રસિદ્ધિઃ-, -प्रतियोगितानिष्ठाया एवावच्छेद्यतायाः प्रकृते निवेशनीयत्वात्, अन्यथा प्रकारित्व-प्रतियोगित्वसाधारणकावच्छेद्यत्वविरहेण व्यभिचारिण्यतिव्याप्त्यापत्तेः NINE 101+I*LATPALIFI!Inteotro Liff/++++t:-LAXMetrotistor+Hit+Shift+1511:01:03:01:0::01:::30::15:::++++++11/ff/31012Ntf+1441414114311418066411 સિદ્ધાંત લક્ષણ ઉપર ચનશોખીયા નામની ટીકા ૦ ૧૧
SR No.032153
Book TitleSiddhant Lakshan Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy