SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ IIS III I I I I IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII दीधिति:२१ GODHAAAM AnoopathyGEtawahaGotradoronunciet y ti:::::/2eE1310: 0 0 :00:006845:0tGAAAAAAAAAAA साध्यतावच्छेदकतावच्छेदकः सम्बन्धः स्वरूपः प्रमेयत्वस्य साध्यतावच्छेदकस्य स्वरूपेण प्रमेये वर्तमानत्वात् । स्वरूपेण तु प्रमेयत्वं प्रमेये वर्तमानं सत् प्रमेयनिष्ठप्रतियोगिताया अवच्छेदकं भवितुमर्हति । किन्तु कुत्रापि प्रमेयाभावस्यासत्वात् प्रमेये प्रतियोगिता एव न विद्यते । अतः स्वरूपेण प्रमेयत्वावच्छिन्नत्वं कुत्रापि । प्रतियोगितायाम् न प्रसिद्ध्यति । विषयितासम्बन्धेन प्रमेयत्वावच्छिनत्वं तु प्रमेयत्वविशिष्टज्ञाननिष्ठप्रतियोगितायां प्रसिद्धम् अत्रानुपयोगि । तथा च साध्यतावच्छेदकतावच्छेदकस्वरूपसम्बन्धेन प्रमेयत्वावच्छिन्नत्वस्य कुत्रापि प्रतियोगितायामप्रसिद्धत्वात् लक्षणघटकीभूतप्रतियोगितासामान्ये प्रमेयत्वावच्छिनत्वाभावो न ग्रहीतुं शक्यते । तथा च लक्षणसमन्वयाभावात् भवत्यव्याप्तिः । अत्र 'समवायसम्बन्धेन मेयसामान्याभावस्य' इत्यादि दीधितिग्रन्थस्योत्थापक: जगदीशोक्तः पूर्वपक्षः समाप्तः । अयं पूर्वपक्षः दीधितिग्रन्थमाश्रित्यैव प्रतिपादितः। इति ध्येयम् तेन जगदीशोक्ताः परिष्काराः अत्र न चिन्तनीयाः, किन्तु केवलं दीधितिग्रन्थ एवात्राश्रयणीयः । अधुना दीधितिकारः तं पूर्वपक्षं समादधाति । जातौ समवायेन न किमपि वस्तु वर्तते । तथा च जातौ समवायेन प्रमेयाभावो वर्तते । तत्प्रतियोगिता प्रमेयनिष्ठा साध्यतावच्छेदकतावच्छेदकेन स्वरूपसम्बन्धेनैव अवच्छिन्ना अस्ति । तथा च जातौ वर्तमानस्य प्रमेयाभावस्य प्रतियोगितायां स्वरूपेण प्रमेयत्वावच्छिन्नत्वस्य प्रसिद्धत्वात्, लक्षणघटकप्रतियोगितासामान्ये तदभावोऽपि ग्रहीतुं शक्यत एव । इत्थञ्च प्रतियोगितासामान्ये प्रमेयत्वावच्छिन्नत्वस्वरूपावच्छिन्नत्वोभयाभावसत्वात् नाव्याप्तिः । ચન્દ્રશેખરીયા : અહીં, જો સામાન્યપદ ન મુકે તો “ધૂમવાનું વર્ષમાં વાંધો આવે, ત્યાં ઘટવદ્અભાવપ્રતિયોગિતાવચ્છેદક ઘટ બને. તેમાં આવેલી પ્રતિયોગિતાવચ્છેદકતાનો અવચ્છેદક સંબંધ સંયોગ છે, કેમકે સંયોગથી ઘટવદ્ એવા પટાદિનો અભાવ લીધો છે. હવે ઘટવહ્મભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક ઘટ બને. અને સંયોગથી એ ઘટનું અનધિકરણ એવો પર્વત છે જ. અને તેથી આ ઘટવનિષ્ઠપ્રતિયોગિતા લક્ષણઘટક બની અને તેમાં તો ધૂમત્વાવચ્છિન્ના (ધૂમ)વચ્છેદકતાકત્વનો અભાવ જ છે, કેમકે અહીં ઘટ જ અવચ્છેદક હોવાથી આ પ્રતિયોગિતા એ ઘટવાવચ્છિન્ન એવી ઘટનિષ્ઠ (પ્રતિયોગિતા) અવચ્છેદકતાની જ નિરૂપક છે. આમ ઉભયાભાવ મળી જવાથી લક્ષણ ઘટી જાય. પણ પ્રતિયોગિતા સામાન્ય પદ મુકવાથી આ વાંધો ન આવે. ધૂમવદ્ -અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક ધૂમ છે અને તે અહીં સંયોગથી લીધો હોવાથી ધૂમમાં રહેલી પ્રતિયોગિતાવચ્છેદકતાનો અવચ્છેદક સંયોગસંબંધ બને છે. હવે ધૂમવનિષ્ઠપ્રતિયોગિતાનો અવચ્છેદક ધૂમ છે B અને સંયોગથી ધૂમનું અનધિકરણ એવો અયોગોલક છે જ. એટલે ધૂમવષ્ઠિપ્રતિયોગિતા-સ્વની અવચ્છેદકતાના B અવચ્છેદક એવા સંયોગ સે.થી ધૂમવડુિનનિષ્ઠપ્રતિયોગિતાવચ્છેદકધૂમનું અનધિકરણ એવો અયોગોલક મળી જવાથી સંયોગથી ધૂમવનિષ્ઠપ્રતિયોગિતા પણ પ્રતિયોગિતાસામાન્યની અન્તર્ગત છે અને તે પ્રતિયોગિતા એ B “ધૂમતાવચ્છિન્ન એવી ધૂમનિષ્ઠ જે પ્રતિયોગિતાવચ્છેદકતા છે તેની નિરૂપક છે જ. અને “સંયોગાવચ્છિન્ન એવી હૈ જે ધૂમનિષ્ઠ પ્રતિયોગિતાવચ્છેદકતા છે તેની નિરૂપક પણ છે જ. સંયોગથી ધૂમવાળો જે હોય તેનો અભાવ લો. એટલે ધૂમમાં ધૂમવનિષ્ઠપ્રતિયોગિતાવચ્છેદકતા આવે અને તે સંયોગાવચ્છિન્ન+ધૂમત્વાવચ્છિન્ન બને જ છે. આમ મેં આ ધૂમવનિષ્ઠપ્રતિયોગિતામાં તાદશોભય હોવાથી પ્રતિયોગિતાસામાન્યમાં ઉભયાભાવ ન મળ્યો. માટે અતિવ્યાપ્તિ ન આવે. (હવે પાછું દીધિતિમાં જોઈએ.) પ્રશ્ન : જ્યાં વ્યાપ્યવત્તિ સાધ્ય હોય. ત્યાં પણ ઉપર પ્રમાણે જ લક્ષણ કહેવું જોઈએ. જો એમ ન કહે તો દંડિમાન્ દંડિસંયોગાત ઈત્યાદિ સ્થલે દંડિત્વેન ઠંડીની દંડિયસંયોગવ્યાપકતા ઘટે જ નહિ. અહીં દંડી એ RAX551M 5twsofAMANGRAHANAKYAtRAAAAAAFewed::::::::::::11:00:25.ht:-GANPAAAAAAAAAAAAAAAAAA%Asho? - સિદ્ધાંત લક્ષણ ઉપર ચશખસીયા નામની ટીકા ૦ ૧૮૯ IIIIIIIIIIIIIIIIIIIIII IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
SR No.032153
Book TitleSiddhant Lakshan Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy