SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ दीधिति:१९ aaaaaaaaaaaaaaaaam Crod00000000dddddddddddddddddTODOOOOOOOOOOOOOOOOODowadamadoddddddddddroomdadaradaaroducoodaaaaaadonnadaaanadaacadodaaa a m mmmmmmmmB CUUUUUUUUU । अतः एतेषु संयोगेषु द्वयोःसत्त्वात्, सर्वेषु संयोगेषु उभयाभावो न वर्तते । अतो न वन्यभावो लक्षणघटकोऽपि तु घटाभाव एव । असत्कल्पनयाऽत्र जगति दश संयोगाः कल्प्यन्ते । तेषु त्रयः संयोगाः घटस्य, सप्त तु वह्नः । त्रिषु घटसंयोगेषु पर्वतानुयोगिकत्वसामान्यस्याभावो वर्तते, कस्यापि घटस्य संयोगेन पर्वतेऽवर्तमानत्वात् । अतः तेषु घट-प्रतियोगिकत्वसामान्याभावस्यासत्त्वेऽपि पर्वतानुयोगिकत्वसामान्याभावस्य सत्वात् उभयाभावो मीलितः । ये च सप्त वह्निसंयोगाः। तेषु यद्यपि पर्वताद्यनुयोगिकत्वस्य सत्वात् तत्सामान्याभावो नास्ति । किन्तु तेषु घटप्रतियोगिकत्वस्य कस्यापि अवर्तमानत्वात्, तेषु घटप्रतियोगिकत्व- सामान्याभावो वर्तते । एवं च दशसु संयोगेषु उभयाभावसत्वात् घटाभावो लक्षणघटको भवतीति न कोऽपि दोषः । 'कालिकेन घटवान् महाकालत्वादि'त्यत्र तु साध्यतावच्छेदक कालिक सम्बन्धेषु सर्वेषु गगनाभावप्रतियोगिगगनप्रतियोगिकत्वसामान्यस्याभावो वर्तते, कालिकेन गगनस्य कुत्राप्यवर्तमानत्वात् । तथा च सर्वेषु कालिकेषु गगनप्रतियोगिकत्वसामान्याभावस्य सत्वादुभयाभावोऽपि वर्तते । अतो गगनाभावमादाय लक्षणघटनात् नाव्याप्तिरूपो दोषः । ચન્દ્રશેખરીયાઃ ઉત્તરપક્ષ સાધ્યતાવચ્છેદકસંબંધસામાન્યમાં યાદેશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગિકત્વ+ હત્યધિકરણીભૂતયત્કિંચિવ્યક્તિ-અનુયોગિકત્વસામાન્યોભયાભાવ હોય. તાદેશપ્રતિયોગિતાનું અનવરચ્છેદક એવું સાધતાવચ્છેદક લેવાનું. અને તદવચ્છિન્નસાધ્યને સમાનાધિકરણ એવા હેતુમાં તાદેશસામાનાધિકરણ્ય એ જ व्याप्ति छ. વનિમાનું ધૂમાડુ સ્થળે પર્વતીયસંયોગમાં વનિનિષ્ઠપ્રતિયોગિતાવચ્છેદક વનિત્વ અવચ્છિન્ન પ્રતિયોગીકત્વ + ધૂમાધિકરણપર્વતાનુયોગિકત્વ છે. કેમકે વહિન એ પર્વતમાં પર્વતીયસંયોગથી રહે જ છે, એટલે તમામે તમામ સંયોગોમાં ઉભયાભાવ મળતો નથી. માટે વહુન્યભાવ ન લેવાય. પણ બધા જ સંયોગોમાં ઘટવાવચ્છિન્નઘટ-પ્રતિયોગીકત્વ + ધૂમાધિકરણ-પર્વતાદિ-અનુયોગિકત્વોભયનો અભાવ જ મળે છે. કેમકે જે સંયોગોમાં ઘટપ્રતિયોગીકત્વ છે. તેઓમાં ધૂમાધિકરણાનુયોગિકત્વ ન હોવાથી ઉભયાભાવ મળે. અને જે સંયોગોમાં ધૂમાધિકરણાનુયોગિકત્વ છે, તેઓમાં ઘટપ્રતિયોગીકત્વ મળતું નથી. આમ તેઓમાં પણ ઉભયાભાવ મળે. જો કોઈક ઘટ સંયોગથી ધૂમાધિકરણમાં રહેતો હોત તો તે સંયોગમાં ધૂમપ્રતિયોગીકત્વ ધૂમાધિકરણાનુયોગિકત્વ મળત. પણ તેવું નથી માટે સંયોગસામાન્યમાં ઘટાભાવને લઈને ઉભયાભાવ મળી જાય છે માટે લક્ષણ ઘટી જતા અવ્યાપ્તિ ન આવે. dimmium000000mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm जागदीशी -'सम्बन्धसामान्ये' इत्युक्तौ, –कालिकसम्बन्धे धूमप्रतियोगिकत्वाऽयःपिण्डानुयोगिक त्वो भयसत्त्वा द्धूमवान् वह्नेः' इत्यादावति-व्याप्तिरतः,"साध्यतावच्छेदके"-ति । U S चन्द्रशेखरीया : अत्र साध्यतावच्छेदकपदं त्यक्त्वा केवलं 'सम्बन्धसामान्ये' इत्येवोच्येत, तदा तु धूमवान् वह्नरित्यत्र सम्बन्धसामान्यान्तर्गते कालिके धूमाभावप्रतियोगिधूमप्रतियोगिकत्वस्य वन्यधिकरण સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૨૫ TOOOOOOOBOTTOMODDDDDDDDOTODDDDDDDDDDDDDDDOdaTodamaadoDDDDDDDDDDDDDDDOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO dotco0000
SR No.032153
Book TitleSiddhant Lakshan Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy