SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ दीधिति:१९ 10.11111TINIDINGold AwI[INITIAT/ TALAT/TAPITRALEKHALALAddT0IorYtI0witt/RPiT-SONI lotni[btroloEIFENDANTIBIOTIVATILITICIPALITANIALKITAMIN NotiL/UCIATIMORA 0010110000661 जागदीशी -न चैवं यद्यत्सम्बन्धेन यद्धर्मावच्छिन्नानधिकरणं हेत्वधिकरणं, तत्तत्सम्बन्धान्यसाध्यतावच्छेदक सम्बन्धेन तद्धर्मावच्छिन्नसामानाधिकरण्यमेव लाघवाद्व्याप्तिरस्तु,- -तथा च 'घटवान् महाकालत्वा' दित्यादौ समवायेन घटाद्यभावोऽपि प्रतियोगिव्यधिकरणः । सम्भवतीति वाच्यम्; चन्द्रशेखरीया : न च 'यद्यत्सम्बन्धेन साध्यतावच्छेदकयद्धर्मावच्छिन्नसाध्यानधिकरणं हेत्वधिकरणं तत्तत्सम्बन्धभिन्नात्मकेन साध्यतावच्छेदकसम्बन्धेन तद्धर्मावच्छिन्नसाध्यस्य यदधिकरणं, तवृत्तित्वमेव हेतुनिष्ठा व्याप्तिः' लाघवात् वक्तव्या । वह्निमान् धूमादित्यत्र समवाय-तादात्म्यादिसम्बन्धेन वह्नित्वावच्छिन्नवह्नि-अनधिकरणं एव पर्वतादिः, तत्तत्सम्बन्धभिन्नात्मकेन संयोगेन वढेरधिकरणे पर्वते धूमस्य वर्तमानत्वमस्ति इति लक्षणसमन्वयः । कालिकेन घटवान् महाकालत्वात् इत्यत्रापि कालिकेन घटाधिकरणमेव महाकालः । अतो यद्यत्सम्बन्धपदेन कालिको न गृह्यते । किन्तु समवायसंयोगादि-सम्बन्धेन घटानधिकरणं महाकालो भवति। अतः, समवायसंयोगादिभिन्नात्मकेन कालिकेन घटधिकरणे महाकाले महाकालस्य वर्तमानत्वमस्ति इति तत्रापि लक्षणघटनात् नाव्याप्तिः इति वाच्यम् । ચન્દ્રશેખરીયા : પ્રશ્ન : આવી વિવક્ષા કરવી, એના કરતા “પદ્યસંબંધન પદ્ધર્માવચ્છિન્નાનધિકરણ ઉં હે–ધિકરણ, તત્તસંબંધ-અન્યસાધ્યતાવચ્છેદકસંબંધથી તત્પર્યાવચ્છિન્નની સાથે સામાનાધિકરણ્ય.” એ જ હેતુમાં રહેલી વ્યાપ્તિ માની લેવી જોઈએ. એમાં ઘણું લાઘવ છે. જુઓ, વનિમાનું ધૂમામાં સમવાયસ્વરૂપાદિસંબંધથી વનિત્વાવચ્છિન્નવનિ-અનધિકરણ એવું હેવધિકરણ પર્વત છે. તે સમવાયસ્વરૂપાદિસંબંધથી અન્ય એવા સાધ્યતાવચ્છેદકસંયોગથી વનિત્નાવચ્છિન્નવનિ જ્યાં પર્વતાદિમાં છે, ત્યાં ધૂમ રહેલો છે. આમ ધૂમમાં તાદશસામાનાધિકરણ્યરૂપ વ્યાપ્તિ મળી જાય છે. તે જ રીતે “કાલિકેન ઘટવાનું મહાકાલ–ાતુમાં સમવાય + સંયોગાદિ સંબંધથી ઘટાનધિકરણ મહાકાલ બને છે, પણ કાલિકથી ઘટાનધિકરણ મહાકાલ નથી, એટલે કાલિક એ સમવાય+સંયોગાદિ તત્તસંબંધ-અન્ય એવો સાધ્યતાવચ્છેદક સંબંધ છે અને તે કાલિકથી ઘટવાવચ્છિન્ન-ઘટાધિકરણ મહાકાલમાં મહાકાલત રહે જ છે. આમ મહાકાલત્વમાં તાદેશસામાનાધિકરણ્ય મળી જતા અવ્યાપ્તિ ન આવે. અહીં, પણ યતુ-યતુ સંબંધ દ્વારા જે જે સંબંધોથી સાધ્યનું અનધિકરણ હે–ધિકરણ બને. તે તમામે તમામ સંબંધો સુચવ્યા છે. બાકી તો “ધૂમવાન્ વ ” માં સમવાયથી ધૂમાનધિકરણ અયોગોલકાદિ મળે. અને તે સમવાયથી ભિન્ન એવા સંયોગથી તે ધૂમને પર્વતમાં સમાનાધિકરણ વહિન બની જતાં અતિવ્યાપ્તિ આવે. પણ “યત્ થતુ” દ્વારા તમામ સંબંધો સુચવ્યા છે. એટલે સમવાયની જેમ સંયોગથી પણ ધૂમાનધિકરણ જ અયોગોલક બને, એટલે સંયોગઃસાધ્યતાવચ્છેદકસંબંધ તત્તદન્ય તરીકે લઈ શકાતો નથી. એટલે અતિવ્યાપ્તિ ન આવે. આમ લાઘવથી આ જ વિવક્ષા યોગ્ય છે. 1/0001011000 1400100101001011/011000000000000000000101110/ollowforMitho (1+IN+ANIELANDING ANTIMINITIVEl[*ltoffliefkiv[IVXIXtIRATILEnvir+Hff/fliffffffffffffffffff) સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૧૦
SR No.032153
Book TitleSiddhant Lakshan Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy