SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ दीधितिः५ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ चन्द्रशेखरीयाः अथवा उभयावृत्तिपदं धर्मविशेषणात्मकं, यत्सम्बन्धावच्छिन्नपदं च प्रतियोगिताविशेषणात्मक परित्यज्य लाघवानुसारेण कल्पान्तरमपि संभवति । तथा हि दीधितौ" यः यदीययावद्विशेषाभाववान्" इति वाक्यं ।। तस्यायमर्थः । यदीयाः यद्धर्मावच्छिन्नप्रतियोगिताः । न तु यद्धर्मावच्छिन्नप्रतियोगिताकाः इति अभावविशेषणार्थकं तत् । पदं । तादृशप्रतियोगितानां यावतां विशेषाभावः तादृशप्रत्येकप्रतियोगिताभिः अवच्छिन्नाः प्रतियोगिताः येषां तादृशाः ये. अभावाः इत्यर्थः । यथा असत्कल्पनानुसारेणात्र जगति त्रयो घटाः विद्यन्ते । घटत्वावच्छिन्नाः प्रतियोगिताः अपि तिस्रः ।। प्रथमप्रतियोगिता प्रथमघटे, द्वितीया द्वितीये, तृतीया तृतीये चास्ति । भूतले प्रथमप्रतियोगितावान् प्रथमघटो नास्ति अर्थात् प्रथमप्रतियोगितावत्प्रतियोगिकोऽभावोऽस्ति । अर्थात् प्रथमप्रतियोगितावच्छिन्नप्रतियोगिताकः प्रथमघटाभावोऽस्ति । एवं द्वितीयप्रतियोगितावच्छिन्नप्रतियोगिताकः द्वितीयघटाभावोऽस्ति । एवं तृतीयोऽपि । तथा च घटत्वावच्छिन्नप्रत्येकप्रतियोगितावच्छिन्नप्रतियोगिताकाः त्रयो विशेषाभावाः भूतले विद्यन्ते । तस्मात् भूतले घटत्वावच्छिन्नप्रतियोगिताको घटसामान्याभावोऽपि सिद्ध्यति। एवं संयोगत्वावच्छिन्नाः तिस्रः प्रतियोगिताः प्रथम द्वितीये तृतीये च संयोगे वर्तन्ते । असत्कल्पनयाऽत्र जगति त्रय एव संयोगाः। वृक्षे च प्रथमप्रतियोगितावान् प्रथमसंयोगो नास्ति । एवं द्वितीयस्तृतीयोऽपि न स्तः। तथा च संयोगत्वावच्छिन्नप्रत्येकप्रतियोगिताभिरवच्छिन्नप्रतियोगाताकास्त्रयोऽपि अभावाः वृक्षे सन्ति इति वृक्षे. संयोगत्वावच्छिन्नप्रतियोगिताकः संयोगसामान्याभावोऽपि प्रसिद्ध्यति । तथा च नात्र कल्पे उभयावृत्तिपदनिवेशः करणीयः।। एवं च न व्यर्थविशेषणघटितत्वशङ्कालेशोऽपि । विशेषणस्यैव अनिवेशात् इति ध्येयम् । ચન્દ્રશેખરીયાઃ પૂર્વપક્ષઃ અથવા "ઉભયાવૃત્તિ" એ વિશેષણ અને "યસંબંધાવચ્છિન્ન" એ વિશેષણ કાઢી નાંખીને બીજી રીતે પણ અર્થ થઈ શકે છે. | "યદીયયાવદ્વિશેષાભાવવાનું” એ દીધિતિવાક્યનું "યદીયપદ એ પ્રતિયોગિતાને જણાવનારું જાણવું યદીયા =ઘટત્વધર્માવચ્છિન્નપ્રતિયોગિતાઃ તે તમામે તમામ પ્રતિયોગિતાઓના જે વિશેષાભાવો= પ્રત્યેકપ્રતિયોગિતાઓથી અવચ્છિન્ના અભાવો લેવાના. છે દા.ત. ઘટત્વધર્માવચ્છિન્ન પ્રતિયોગિતા જગતમાં વિદ્યમાન ત્રણ ઘટોમાં છે. એમાં નં.૧ પ્રતિયોગિતાવાનું नं.१ ५2 छ. नं.२ प्रतियोगितावान् नं.२ घट छ. नं.3 प्रतियोगितावान् नं.3 घ2 छ. भूतल 6५२ नं.१% પ્રતિયોગિતાવાનું નથી. નં.૨ પ્રતિયોગિતાવાનું નથી. નં.૩ પ્રતિયોગિતાવાનું પણ નથી. એટલે નં.૧ પ્રતિયોગિતાવાનનો અભાવ, નં.૨ પ્રતિયોગિતાવાનનો અભાવ નં.૩ પ્રતિયોગિતાવાનનો અભાવ છે. આ અભાવની પ્રતિયોગિતા मश: नं.१-२-3 प्रतियोगितावान् नं.१-२-3 घटमां छे. नं.१ प्रतियोगितावानुमा आवेदी प्रतियोगिता मे. નં.૧ પ્રતિયોગિતાથી અવચ્છિન્ન છે. એમ નં.૨ પ્રતિયોગિતાવાનુમાં આવેલી પ્રતિયોગિતા એ નં.૨ પ્રતિયોગિતાથી અવચ્છિન્ન છે. એમ નં.૩ પ્રતિયોગિતાવાનુમાં આવેલી પ્રતિયોગિતા એ નં.૩ પ્રતિયોગિતાથી અવચ્છિન્ન છે. આમ ઘટવધર્માવચ્છિન્ન એવી જે નં.૧-૨-૩ પ્રતિયોગિતા હતી તે પ્રત્યેકપ્રતિયોગિતાથી અવચ્છિન્ન પ્રતિયોગિતાઓનો નિરૂપક નં.૧-૨-૩ ઘટાભાવ ભૂતલ ઉપર છે જ. અને માટે ત્યાં ઘટવાવચ્છિન્ન પ્રતિયોગિતાક એવા ઘટાભાવની . ܀ ܀܀ ܀܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀܀ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃતગુજરાતી સરલ ટીકાઓ ૯૮૧ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
SR No.032152
Book TitleSiddhant Lakshan Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy