SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ [ ક્ષતિઃ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ कयावद्विशेषाभाववद्भूतलवत्। મધ્યસ્થ: આ વ્યાપ્તિમાં વ્યભિચાર છે. ઘટવાળા ભૂતલ ઉપર ઘટપટોભયનો અભાવ મળી જાય છે. એ રીતે ત્યાં ઘટીયાવવિશેષાભાવ છે પણ ઘટસામાન્યાભાવસાધ્ય તો નથી. ' પૂર્વપક્ષ માટે જ અમે લક્ષણનો પરિષ્કાર કરશું. . यः यज्जातिसमानाधिकरणोभयावृत्तिधर्मावच्छिन्न-यत्सम्बन्धावच्छिन्नप्रतियोगिताक यावदभाव वान् स तज्जातिસચ્છિન્નત્સવન્ધાર્વચ્છિન્નપ્રતિયોગિતાબ્દ-સમાવવાની આનો અર્થ–યક્ઝાતિસમાનાધિકરણ યક્ઝાતિના અધિકરણમાં રવૃતિ એવો ઉભયમાં અવૃત્તિ એવો ધર્મ. એ ધર્મથી અવચ્છિન્ન અને સંબંધથી અવચ્છિન્ન એવી પ્રતિયોગિતા, તે પ્રતિયોગિતાના નિરૂપક એવા જેટલા અભાવો હોય. તે અભાવવાળો જ હોય. તે તજ્જાતિ અને તત્સંબંધથી અવચ્છિન્ન એવી પ્રતિયોગિતાના નિરૂપક અભાવવાળો હોય. છે દા.ત. ઘટત્વજાતિના અધિકરણ ૩ ઘટ છે. તેમાં રહેલો ઉભયમાં બેમાં ન રહેનારો ધર્મ તો પ્રથમ ઘટત્વ, દ્વિતીય ઘટવ, તૃતીય ઘટત્વ જ આવે. અને તેથી ૧ ઘટવાવચ્છિન્નપ્રતિયોગિતાક + સંયોગાવચ્છિન્ન પ્રતિયોગિતા, એવો નં. ૧ ઘટાભાવ. ૨ ઘટવાવચ્છિન્નપ્રતિયોગિતાક + સંયોગાવચ્છિન્ન પ્રતિયોગિતા, એવો નં. ૨ ઘટાભાવ. ૩ ઘટવાવચ્છિન્નપ્રતિયોગિતાક + સંયોગાવચ્છિન્ન પ્રતિયોગિતા, એવો નં. ૩ ઘટાભાવ. આ ત્રણેય અભાવો ભૂતલમાં મળે છે. અને તેથી તે ભૂતલમાં ઘટત્વજાતિ-અવચ્છિન્ન પ્રતિયોગિતાક એવો અને સંયોગસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતાક એવો ઘટાભાવ મળેલ છે. હું અહીં જો ઉભય-અવૃત્તિ એ શબ્દ "ધર્મના" વિશેષણ તરીકે ન લઈએ તો અનુમાનમાં સ્વરૂપાસિદ્ધિ { આવે. કેમકે વૃક્ષઃ સંયોગત્વજાતિ-અવચ્છિન્ન-સમવાયસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક-અભાવવાનું સંયોગત્વજાતિ અધિકરણવૃત્તિ-ધર્માવચ્છિન્નસમવાયસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાકયાવદભાવત્વા, આમ અનુમાન બને. હવે સંયોગત્વજાતિનું અધિકરણ સંયોગ બને. તેમાં વૃત્તિ ધર્મ તરીકે ગુણત્વાદિ પણ લેવાય. અને તે ગુણત્વધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ=ગુણસામાન્યાભાવ બને. એ તો રૂપાદિગુણવાળા વૃક્ષમાં મળતો જ નથી. માટે સ્વરૂપાસિદ્ધિ દોષ આવે. કે પણ ઉભયાવૃત્તિ એ વિશેષણ મુકવાથી આ આપત્તિ નીકળી જાય. કેમકે ગુણત્વ તો ઉભયવૃત્તિ જ છે. [ઘણામાં રહે તે બેમાં રહેનારો કહેવાય . એટલે ઉભયાવૃત્તિ ધર્મ તરીકે નં.૧ સંયોગત્વ, નં.૨ સંયોગત્વ એમ ૧-૧ સંયોગમાં રહેનારા ધર્મો જ લેવાશે. અને તદવચ્છિન્નપ્રતિયોગિતાક એવો તતતુસંયોગાભાવ તો વૃક્ષમાં હોવાથી અવ્યાપ્તિ ન આવે. છે એ રીતે હેતુ અંશમાં જો "તત્સંબંધાવચ્છિન્ન" ન લઈએ. તો પછી સાધ્ય-અંશમાં પણ એ નીકળી જ જવાનું અને તો પછી વૃક્ષમાં સંયોગત્વજાતિ-અવચ્છિન્નપ્રતિયોગિતાક-સંયોગસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતા,સંયોગાભાવ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ સિદ્ધાનલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત ગુજરાતી સરલ ટીકાઓ - ૭૭ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
SR No.032152
Book TitleSiddhant Lakshan Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy