SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ दीधितिः१ । अत्र लक्षणे येन केनापि महानसीयवल्यादिरूपसाध्येन समं सामानाधिकरण्यम् व्याप्तिः उक्ता । तच्च केवलं. महानसीयधूमे वर्तते । अतः "इयं व्याप्तिः प्रतिधूमं भिन्ना मा भूत्" इत्याशयेन दीधित्यां उक्तम् यदुत लक्षणनिष्ठयद्धर्मपदेन यः हेतुतावच्छेदकः गृह्यते "यः धर्मः" पदेन च यः साध्यतावच्छेदकः गृह्यते हेतुतावच्छेदक-तद्धर्मावच्छिन्ने साध्यतावच्छेदकतद्धर्मावच्छिन्नयावनिरूपिता व्याप्तिः अभ्युपगन्तव्या । इत्थं च महानसीयवह्नि-सामानाधिकरण्यमपि, निखिलधूमेषु यावन्निरूपिता एकैव व्याप्तिः अभ्युपगन्तव्या न तु भिन्ना इत्याशयः । કે ચન્દ્રશેખરીયાઃ પ્રશ્નઃ "વ્યાપ્તિ એ તાદશસામાનાધિકરણ્યરૂપ છે." એમ તમે કહેશો અને વ્યાપ્તિતાદશ સામાનાધિકરણ્ય જ છે. એટલે આ તો "તાદશસામાનાધિકરણ્ય એ તાદશસામાનાધિકરણ્યરૂપ છે." એ એમ કહેવા જેવું થયું. એટલે આ તો "ઘટ ઘટ છે" એમ પુનરુક્તિ દોષ આવે છે. ઉત્તર: ધૂમતાવચ્છિન્નધૂમહેતુક તાદૃશવહ્નિત્નાવચ્છિન્નસાધ્યક-અનુમિતિની કારણતા વ્યાપ્તિજ્ઞાનમાં આવી છે. અને એ વ્યાપ્તિજ્ઞાનમાં આવેલી કારણતાની વિષયવિધયા અવચ્છેદિકા (વ્યાપ્તિ) એ તાદશસામાનાધિકરણ્ય રૂપ છે. એ પ્રમાણે અમે કહીશું. આમ કહેવાથી પુનરુક્તિ દોષ ન આવે. [આ પદાર્થો વિશેષ ઉપયોગી ન હોવાથી વધુ સ્પષ્ટતા કરી નથી.] અહીં કોઈપણ સાધ્યની સાથે સામાનાધિકરણ્યને વ્યાપ્તિ લક્ષણ બનાવેલ છે. હવે એ તો મહાનસીયવહ્નિમાત્રની સામાનાધિકરણ્યતા પણ વ્યાપ્તિલક્ષણ બને. આ જ લક્ષણ તમામે તમામ ધૂમમાં રાખવાનું છે. કેમકે નહીં તો પ્રત્યેક ધૂમ અને પ્રત્યેક વહ્નિની જુદી જુદી વ્યાપ્તિ બની જાય. એટલે કહ્યું કે આવું સામાનાધિકરણ્ય જે બે ધર્મોને લઈને મળે છે. એ બે ધર્માવચ્છિન્ન પદાર્થોમાં પરસ્પર વ્યાપ્ય-વ્યાપક ભાવ છે. અર્થાત્ લક્ષણમાં પહેલા યિધર્મ પદથી ધૂમત્વ લીધું છે. અને યઃ ધર્મ તરીકે વહ્નિત્વ લીધું છે. હવે સામાનાધિકરણ્ય ભલે માત્ર મહાનલીયવહ્નિને લઈને લીધું. તો પણ ધૂમવાવચ્છિન્નધૂમસામાન્યમાં વહ્નિત્નાવચ્છિન્નયાવતુવહ્નિની વ્યાપ્તિ ગણવી. આ માટે જ યાવત્ વિગેરે શબ્દો મુક્યા છે. जागदीशी -- ननु दण्डिमान् दण्डिसंयोगादित्यत्राव्याप्तिः चालनीन्यायेन दण्डमात्रस्यैव हेतुसमानाधिकरणाभावप्रतियोगितावच्छेदकत्वात्। चन्द्रशेखरीयाः अत्राह पूर्वपक्षः । दीधित्यामुक्तं लक्षणं "दण्डिमान् दण्डिसंयोगात्" इति अत्र अव्याप्तम् । यत्र दण्डिसंयोगः तत्र दण्डिमान् इति अयं सद्धेतुः । किन्तु लक्षणं न घटते । तथा हि अत्र साध्यं दण्डी । साध्यतावच्छेदकाः दंडाः । असत्कल्पनया जगति त्रयो दंडाः सन्ति इति कल्प्यते । प्रथमो द्वितीयः तृतीयश्च । तत्र भूतले प्रथमदंडी, पर्वते. 'द्वितीयो दंडी, काष्ठे च तृतीयो दंडी वर्तते । भूतले द्वितीयदंड्यभावः, पर्वते तृतीयदंड्यभावः, काष्ठे प्रथमदंड्यभावः । च वर्तते । एवं च दंडिसंयोगात्मकहेतोः अधिकरणीभूतेषु भूतल-पर्वत-काष्ठेषु चालनीन्यायेन त्रयोऽपि दंड्यभावाः मीलिताः । तेषां प्रतियोगिता प्रथमद्वितीयतृतीयदंडिषु निष्ठा । तदवच्छेदकः यथाक्रमं प्रथमदंडो द्वितीयदंडः तृतीयदंडश्च ।। ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૮
SR No.032152
Book TitleSiddhant Lakshan Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy