SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ दीधितिः१ तदुक्तलक्षणं परित्यज्य लघुभूतेन लक्षणेनैव सर्वं सुस्थं भवितुमर्हति, तर्हि मुधैव दीधितिलक्षणस्य कदाग्रहः कर्तुं नोचितः इति वाच्यम् । यदि भवदुक्तं लक्षणं सर्वथा निर्दोषमेव अभवत् तदा एतत् वक्तुं उचितं भवता । किन्तु प्रमेयवान् । वाच्यत्वात् इति अत्र अव्याप्तिग्रस्तं भवद्भिरभिमतं लक्षणम् । तथाहि-अत्र साध्यतावच्छेदकं प्रमेयत्वम्, तद्भिन्ना घटत्वपटत्व-पुस्तकत्वादयः सर्वेऽपि धर्माः प्रमेयात्मकसाध्यनिष्ठाः एव । अतः सर्वाः अपि प्रतियोगिताः तादृशधर्मावच्छिन्नाः एव इति तादृशधर्मानवच्छिन्नायाः प्रतियोगितायाः एव अप्रसिद्धत्वात् तद्घटितव्याप्तिलक्षणम् अव्याप्तम् । अत्र हि. प्रमेयत्वधर्मः एकः एव साध्यतावच्छेदकभिन्नो नास्ति । यदि प्रमेयत्वधर्मावच्छिन्नप्रतियोगिताकाभावः प्रसिद्धो भवेत् तर्हि , तादृशप्रतियोगिता साध्यतावच्छेदकभिन्न-साध्यनिष्ठधर्मानवच्छिन्ना भवेत् । किन्तु कुत्रापि प्रमेयत्वावच्छिन्नप्रतियोगिताकाभावस्य । अप्रसिद्धत्वात् न तादृशी प्रतियोगिता प्रसिद्धा । अतः अव्याप्तिरस्ति एव इति ध्येयम् । इत्थं तावत् नव्यैः उपर्युक्तो ग्रन्थो *निरूपितः। હું ચન્દ્રશેખરીયા: પ્રશ્નઃ દીધિતિકાર કંઈ ભગવાનું નથી કે એ જે લખે એ બધું જ સાચું જ માનવું પડે. જો એના કહેલા લક્ષણમાં અમુકશબ્દો નકામા જ બની જતાં હોય અને નાનું લક્ષણ મળતું હોય તો પછી એ દીધિતિનું લક્ષણ છોડી દઈને નાનું લક્ષણ શા માટે ન મનાય? ઉત્તર: તમારું કહેલું લક્ષણ માનીએ તો પ્રમેયવાનું વાચ્યત્વા માં આવ્યાપ્તિ આવે જ છે. કેમકે સાધ્યતાવચ્છેદક પ્રમેયત્વ છે. ઘટત્વ-પટવાદિ ધર્મો તેનાથી ભિન્ન છે. અને ઘટાદિપ્રમેયાત્મક સાધ્યમાં રહેલા પણ છે. આમ પ્રમેયત્વ વિનાના તમામ ધર્મો આવા જ પ્રકારના મળવાના. એટલે ઘટાભાવ-પટાભાવ વિગેરે કોઈપણ અભાવની પ્રતિયોગિતા એ સાધ્યતાવચ્છેદકભિન્નસાધ્યનિષ્ઠ એવા ઘટતાદિ ધર્મોથી અવચ્છિન્ન જ બનવાની આમ તેનાથી અનવચ્છિન્ન પ્રતિયોગિતા જ અપ્રસિદ્ધ બનવાથી તેનાથી ઘટિત એવું લક્ષણ અહીં અવ્યાપ્ત બનવાનું. એટલે જ તમારી વાત ન સ્વીકારાય. જો સાધ્યતાવચ્છેદક-તભિન્ન-ભિયાનવચ્છિન્ના એવી પ્રતિયોગિતા લઈએ તો વાંધો ન આવે. કેમકે સાધ્યતાવચ્છેદક પ્રમેયત્વ અને તભિન્ન ઘટત્યાદિ એ ઉભયથી અનવચ્છિન્ન એવી ઘટનિષ્ઠ પ્રતિયોગિતા છે. અને તેનો અનવચ્છેદક પ્રમેયત્વ એ જ સાધ્યતાવચ્છેદક હોવાથી અવ્યાપ્તિ આવતી નથી. આ પ્રમાણે નવ્યો કહે છે. ܀ ܀܀܀܀܀܀ ܀܀ ܀܀ जागदीशी -- हेतुसमानाधिकरणाभावप्रतियोगितावच्छेदकताया पर्याप्त्यधिकरणभिन्नत्वं साध्यतावच्छेदकस्य वाच्यमिति कश्चित् ܀܀܀܀܀܀܀ ܀܀܀܀܀ ܀܀܀ .. चन्द्रशेखरीयाः अत्राह कश्चित् अविदितपरमार्थो मूढः वह्निमान् धूमात् इति अत्र अव्याप्तिवारणाय एवं वक्तव्यम् यदुत हेतुसमानाधिकरणो योऽभावः, तत्प्रतियोगितावच्छेदकतायाः पर्याप्तिसम्बन्धेन यत् अधिकरणं, तद्भिन्न साध्यतावच्छेदकं ...इत्यादि । तथा च धूमाधिकरणे पर्वते वर्तमानस्य महानसीयवह्नि-अभावस्य प्रतियोगितायाः । महानसीयवलिनिष्ठायाः अवच्छेदकं महानसीयवह्नित्वम् महानसीयत्वं वह्नित्वं च इति उभयं । तयोः महानसीयत्ववह्नित्वयोः प्रतियोगितावच्छेदकता वर्तते । इयं अवच्छेदकता पर्याप्तिसम्बन्धेन उभयस्मिन् एव वर्तते न तु प्रत्येक ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ - સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૨ ܕ݁ܳ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
SR No.032152
Book TitleSiddhant Lakshan Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy