SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ दीधितिः१० ܀܀܀܀܀܀܀܀ આવવાનો નથી. - આશય એ કે લક્ષણમાં માત્ર અભાવ જ લેવાનો. અને તેથી કદાચ વક્તિમાનું ધૂમતુ સ્થલે ધૂમાધિકરણમાં પર્વતમાં વહ્નિભેદ લો તો ય વાંધો નથી. કેમકે સાધ્યતાવચ્છેદકસંબંધથી પ્રતિયોગિ-અસમાનાધિકરણ એવો અભાવ જ લક્ષણઘટક તરીકે છે. એટલે આ અનુસાર તો સાધ્યતાવચ્છેદકસંયોગસંબંધથી વહ્નિ-પ્રતિયોગી એ પર્વતમાં રહેલો જ હોવાથી આ વહ્નિભેદ લક્ષણઘટક બનવાનો જ નથી. એટલે ઘટાભાવાદિ દ્વારા લક્ષણ સમન્વય થઈ १४ ४वानो. जागदीशी -- व्याप्यवृत्तिसाध्यकस्थलीयलक्षणस्य ‘साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नप्रतियोगिता, घटितत्वात् तदभिप्रेत्याह-*अव्याप्तिश्चेति ।-तादात्म्येन गवादेः साध्यतायां तत्सम्बन्धावच्छिन्नात्यन्ताभावाप्रसिद्ध्या सास्नावत्त्वादा-वव्याप्तिरित्यर्थः । : चन्द्रशेखरीयाः यदि च व्याप्यवृत्तिसाध्यकस्थलीयलक्षणे अत्यन्तपदं निवेश्यते, तदा तु तादात्म्येन गोमान समवायेन गोत्वात् इति अत्राव्याप्तिर्भवेत् । यतो गोत्वाधिकरणे गवि अत्यन्ताभाव एव ग्रहीतव्यः, तस्यैव लक्षणे निविष्टत्वात् । अत्यन्ताभावस्य प्रतियोगिता तु कदापि तादात्म्यावच्छिन्ना न भवति । भेदस्यैव प्रतियोगिता तादात्म्यावच्छिन्ना भवति । किन्तु भेदो न ग्रहीतुं शक्यत । तस्य अत्यन्ताभावत्वाभावात् । अतःअत्र लक्षणाघटनात् अव्याप्तिः भवेत् ।। तस्मात् अत्र अत्यन्तपदं नोपादेयं । तथा च अभावपदेन घटभेदोऽपि गृह्येत । तस्य साध्यतावच्छेदकतादात्म्यावच्छिन्नाई प्रतियोगिताऽपि प्रसिद्धा, तदनवच्छेदकं गोत्वं इति लक्षणसमन्वयो भवति । ચન્દ્રશેખરીયાઃ હા વ્યાખવૃત્તિસાધ્યકવ્યાપ્તિમાં "પ્રતિયોગિ-અસમાનાધિકરણ"પદ ન હોવાથી ભલે વનિભેદ લક્ષણઘટક બને. તો પણ ત્યાં સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાનો અનવરચ્છેદક.. એમ જ લેવાનું છે. અને એટલે વત્રિભેદની પ્રતિયોગિતા સા.અ.સંયોગાવચ્છિન્ન જ ન હોવાથી તે ન લેવાય એટલે સંયોગથી ઘટાભાવ લઈને તેનો પણ લક્ષણસમન્વય થઈ જવાનો. ખ્યાલ રાખવો કે વ્યાખવૃત્તિની પહેલી વ્યાખ્યા પ્રમાણે વિહ્નિ વ્યાપ્યવૃત્તિ છે. બીજી વ્યાખ્યા પ્રમાણે અવ્યાપ્યવૃત્તિ છે. & & & & & & & & & & जागदीशी -- इदम" प्यभाववृत्तिरभावो नाधिकरणस्वरूपो न वा धर्मात्यन्ताभाव एव धर्मिणो भेद" इति मतेन। अन्यथा पट[आदिभेदस्वरूपस्य घटभेदात्यन्ताभावस्य पटत्वात्यन्ताभावस्य वा पटनिष्ठप्रतियोगिताया एव तादात्म्यसम्बन्धावच्छिन्नत्वादव्याप्तिविरहादिति ध्येयम् ।।१०।। चन्द्रशेखरीयाः ननु अत्यन्तपदनिवेशेऽपि नाव्याप्तिः। गोत्ववत्यां गवि पटभेदो ग्राह्यः । पटभेदे ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ કે સિદ્ધાલક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૫ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
SR No.032152
Book TitleSiddhant Lakshan Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy