SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ दीधिति: ७ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ઘટાભાવરૂપ=અધિકરણરૂપ ન બને. માટે અવ્યાપ્તિ ન આવે. जागदीशी -- 'सम्प्रदाय' इत्यस्वरसः - तद्बीजन्तूक्तविवक्षायामपि सर्वेषां हेतुसमानाधिकरणात्यन्ताभावानामत्यन्ता-भावत्वनिरूपकेण - पूर्वक्षणादिवृत्तित्वविशिष्टस्वाभावात्मकेन प्रतियोगिनासमं सामानाधिकरण्यादभाव-साध्यकाव्याप्तेस्तादवस्थ्यं चन्द्रशेखरीयाः जागदीश्यां प्रतिपादयति जगदीशः यदुत - दीधितिकारस्य साम्प्रदायिकमतेऽस्वरसोऽस्ति । तत्कारणं तु इदं यत् अत्यन्तपदप्रतिपादित-विवक्षाद्वयस्वीकारेऽपि न अभावसाध्यके स्थले कोऽपि अभावः प्रतियोग्यसमानाधिकरणः प्रसिद्ध्यति । यतः सरसि प्रथमक्षणे घटाभावो वर्तते । द्वितीयक्षणेऽपि घटाभावोऽस्ति । किन्तु द्वितीयक्षणे : पूर्वक्षणवृत्तित्वविशिष्टस्य घटाभावस्याभावो वर्तते । एवं तृतीयक्षणेऽपि घटाभावोऽस्ति । किन्तु द्वितीयक्षणवृत्तित्वविशिष्टस्य पूर्वक्षणवृत्तित्वविशिष्टघटाभावाभावस्य अभावो वर्तते । विशिष्टघटाभावाभावाभावो विशिष्टघटाभाव एव । विशिष्टघटाभावश्च शुद्धघटाभावस्वरूपः । तथा च विशिष्टघटाभावाभावाभावो घटाभावरूपः । अतः विशिष्टघटाभावाभावाभावप्रतियोगी विशिष्टघटाभावाभावः घटाभावस्यापि प्रतियोगी भवति । अत्र सरसि द्वितीयक्षणे घटाभावाभावः घटाभावश्च वर्तते । एवं च अयं घटाभावः द्वितीयक्षणे तत्रैव पर्वते स्वप्रतियोगिना विशिष्टघटाभावाभावेन सह : समानाधिकरणो भवति । अनयैव रीत्या सर्वेऽभावाः पूर्वक्षणवृत्तित्वविशिष्टस्वाभावात्मक - प्रतियोगिना सह समानाधिकरणा एव । स च विशिष्टघटाभावाभावात्मकप्रतियोगी अपि विशिष्टघटाभावाभावाभावत्वात्मकात्यन्ता-भावत्वनिरूपक एव भवति । अतः घटाभावादयो अत्यन्ताभावत्वनिरूपकविशिष्टघटाभावाभावरूप-प्रतियोगिसमानाधिकरणाः भवन्ति इति सर्वत्राभावसाध्यके स्थले अत्यन्ताभावत्वनिरूपकस्वप्रतियोग्यसमानाधिकरणोऽभावः अप्रसिद्धो भवति इति अभावसाध्यकस्थले लक्षणस्याव्याप्तिः तदवस्थैव इति भावः । ચન્દ્રશેખરીયા: જગદીશજી કહે છે કે અત્યન્તપદનું પ્રયોજન બતાવનાર આ સાંપ્રદાયિકમતમાં દીષિતિકારને અસ્વરસ જ છે. અને તેનું કારણ એ છે કે અત્યન્તપદની બે વિવક્ષા લઈએ, તો ય અભાવસાધ્યક ધૂમાભાવવાન્ વહ્નિ-અભાવાત્ સ્થલે પ્રતિયોગિ-અસમાનાધિકરણ અભાવ મળવાનો જ નથી. તે આ પ્રમાણે સરોવર માં પહેલી ક્ષણે ઘટાભાવ સરોવ૨માં બીજી ક્ષણે ઘટાભાવ હોવા છતાં પણ પ્રથમક્ષણવૃત્તિત્વવિશિષ્ટ એવા ઘટાભાવનો અભાવ છે. સરોવરમાં ત્રીજી ક્ષણે ઘટાભાવ હોવા છતાં પણ દ્વિતીયક્ષણવૃત્તિત્વવિશિષ્ટ એવો જે પ્રથમક્ષણવૃત્તિત્વવિશિષ્ટઘટાભાવાભાવ છે, તેનો અભાવ છે. અહીં વિશિષ્ટ એ શુદ્ધથી અભિન્ન જ માનેલું છે. હવે ત્રીજી ક્ષણે ઘટાભાવ અને તાદશવિશિષ્ટઘટાભાવાભાવાભાવ છે. એ બેય એક જ છે. કેમકે જેમ ઘટઘટાભાવાભાવ એક છે તેમ ઘટાભાવ+ઘટાભાવાભાવાભાવ પણ એક જ બની શકે છે. એટલે ઘટાભાવાભાવાભાવનો પ્રતિયોગી વિ.ઘટાભાવાભાવ કહેવાય અને એ જ વિ.ઘટાભાવાભાવ એ ઘટાભાવનો પ્રતિયોગી પણ કહેવાય. આમ ܀܀܀܀܀܀܀܀ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ સિદ્ધાન્તલક્ષણ ઉપર ’ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ – ૧૯૨
SR No.032152
Book TitleSiddhant Lakshan Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy