SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ दीधितिः५ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ * * * -इति । तथा च यदीययावद्विशेषाभाववत्वं सामान्यो हेतुः । तदीयसामान्याभावः सामान्यमेव साध्यं । तदनुसारेण कपीययावत्संयोगविशेषाभाववत्वं, अभिघातीययावत्संयोगविशेषाभाववत्वं, घटीययावत्संयोगविशेषाभाववत्वं संयोगीययावत्संयोगविशेषाभाववत्वं इत्यादयो विशेषाः हेतवो भवन्ति । एवं कपिसंयोगसामान्याभावः अभिघातसामान्याभावः । घटसामान्याभावः संयोगसामान्याभावः इत्यादयो विशेषाः साध्याः भवन्ति । उत्तरपक्षस्तु केवलं गुणविभाजकजातिमात्रावच्छिन्न प्रतियोगिताक-सामान्याभावसाध्यके एव उपाधि प्रतिपादयति । तथा च तदन्यसाध्यकस्थले न उत्तरपक्षः उपाधि प्रतिपादयति इति न कश्चिद् दोषः। एवं च अन्यानि अनुमानानि कपिसंयोगसामान्याभावादिसाध्यकानि यद्यपि सम्यक् भवन्ति । तथापि वृक्षादौ संयोगसामान्याभावसाध्यकयावत्संयोगविशेषाभावहेतौ तु उपाधेः विद्यमानत्वात् न स हेतुः संयोगसामान्याभावसाधकोई भवति । तथा च न वृक्षादौ द्रव्ये संयोगसामान्याभावः सिद्ध्यति । तथा च "संयोगी द्रव्यत्वात्" इति अत्र द्रव्यत्वाधिकरणे । वृक्षादौ संयोगसामान्याभावो न मीलति । किन्तु घटाभावः । तत्प्रतियोगितानवच्छेदकं संयोगत्वमेव साध्यतावच्छेदकं इति प्रतियोग्यसमानाधिकरणपदं विनापि तत्र लक्षणसमन्वयो भवति । अतः पूर्वपक्षण "अत्र स्थानेऽव्याप्तिवारणाय प्रतियोग्यसमानाधिकरणपदं निवेश्यम्" इति यदुक्तं तत् तुच्छमेव इति फलितम् । किन्तु "कपिसंयोगी एतवृक्षत्वात्" इति अत्राव्याप्तिवारणायैव तद्विशेषणं निवेश्यम् इति परमार्थः । છેચન્દ્રશેખરીયાઃ ઉત્તરપક્ષ: તો પછી અમે અમારા "યાતિમાત્ર અવચ્છિન્નપ્રતિયોગિતાક-સામાન્યભાવ" કિરૂપ સાધ્યમાં "ગુણવિભાજયન્જાતિ-અવચ્છિન્ન પ્રતિયોગિતાક-સામાન્યભાવ" એવો પરિષ્કાર કરશે. આ પરિષ્કાર તે સાધ્યને સિદ્ધ કરવા આપેલા હેતુમાં પણ પરિષ્કાર કર્યા વિના ન સંભવે. કેમકે હેતુમાં યજ્જાતિ થી જે લેશું તે જ સાધ્યમાં લેવાશે. એટલે "ગુણવિભાજ કયજાતિમાત્રસમાનાધિકરણોભયાવૃત્તિધર્માવચ્છિન્નમસંબંધાવચ્છિન્ન-પ્રતિયોગિતાયાવદભાવ" એ હેતુ બનશે. અને સાધ્ય તો ઉપર બતાવેલું જ છે. જે અભિઘાતત્વ એ તો સંયોગવિભાજક જાતિ છે. ગુણવિભાજક જાતિ નથી. માટે તે સ્થાને અમારી ઉપાધિ એ સાધ્યવ્યાપક ન બને તોય વાંધો નથી. અહીં એ ખ્યાલ રાખવો કે અનુમાન કરનાર પૂર્વપક્ષ છે. અને તેમાં ઉપાધિ આપનાર એ ઉત્તરપક્ષ છે. હવે જ્યારે પૂર્વપક્ષ એ ઉપાધિ સાધ્યવ્યાપક ન બનવાની આપત્તિ આપે. ત્યારે ઉત્તરપક્ષ એમણે આપેલા અનુમાનમાં સુધારા-વધારા કરીને પોતાની ઉપાધિ સાધ્યવ્યાપક બનાવે તે તો ઉચિત ન જ ગણાય. કેમકે એ અનુમાન તો પૂર્વપક્ષે કરેલ છે. અને એટલે તેઓ જ તેમાં સુધારા-વધારા કરે. અને પોતાના અનુમાનને ખોટું પાડવા માટે બીજાએ કરેલા સુધારા એ પૂર્વપક્ષ શી રીતે માન્ય રાખે? અને એટલે જ આ ઉત્તરપક્ષ બધા સુધારા બતાવે તે ઉચિત નથી. એમ પ્રશ્ન સંભવે છે. પણ એનો ઉત્તર આ પ્રમાણે કે હેતુ= દીયાવવિશેષાભાવ, સાધ્યકતત્સામાન્યાભાવ. આમ મૂલમાં પૂર્વપક્ષે બતાવેલ છે. આ સામાન્ય વ્યાપ્તિ દ્વારા તેઓ વૃક્ષમાં સંયોગીય કયાવવિશેષાભાવ રૂપ હેતુ દ્વારા સંયોગસામાન્યાભાવની સિદ્ધિ કરવા માંગે છે. એની સામે ઉત્તરપક્ષ એમને એમની સામાન્ય વ્યાપ્તિમાં ઉપાધિ આપે છે. હવે સામાન્ય વ્યાપ્તિ અનુસાર તો ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ સિદ્ધાન્તલક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ૯૩
SR No.032152
Book TitleSiddhant Lakshan Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy