SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ दीधितिः५ ܀܀ ܀܀܀ ܀ ܀ ܀ ܀܀ ܀ ܀܀ ܀܀ ܀܀ असत्वात् तत्र च वृक्षे कपिसंयोगसामान्याभावस्य भवतामपीष्टत्वात् स उपाधिः साध्यव्यापको न भवति इति न स. उपाधिः इति चेत् । ચન્દ્રશેખરીયા પ્રાચીનો તમે ઉપાધિનો અર્થ નિરવચ્છિન્નવૃત્તિકત્વવિશિષ્ટ યાવતુસંયોગવિશેષાભાવ કર્યો હવે આ તો જ્યાં સંયોગસામાન્ય સાધ્ય હશે ત્યાં આ પ્રમાણે કહેવાશે. ખરો અર્થ તો એ કે જ્યાં યાતિઅવચ્છિન્નપ્રતિયોગિતાક-અભાવઃ ત્યાં નિરવચ્છિન્નવૃત્તિકત્વવિશિષ્ટ એવા તજ્જાતિસમાનાધિકરણઉભયાવૃત્તિધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક તમામે તમામ વિશેષાભાવો હોય. જો આવું મળે તો ઉપાધિ સાધ્યવ્યાપક ગણાય. જેમકે જે ભૂતલ ઉપર ઘટત્વજાતિ-અવચ્છિન્ન પ્રતિયોગિતાક એવો ઘટત્વસામાન્યાભાવ રૂ૫ સાધ્ય છે. અને ત્યાં ઘટતસમાનાધિકરણ ઉભયાવૃત્તિ-તત્તતુઘટત્વધર્માવચ્છિન્ન પ્રતિયોગિતાક તમામે તમામ તત્તત્વટવિશેષાભાવો છે. વળી એ અભાવો નિરવચ્છિનવૃત્તિક પણ છે જ. એટલે આ ઉપાધિ સાધ્યવ્યાપક બને પણ જ્યાં કપિસંયોગાભાવ સાધ્ય હશે ત્યાં તો વાંધો આવશે. કેમકે વૃક્ષમાં કપિસંયોગ હોવા છતાં કપિસંયોગસામાન્ય-અભાવ પણ માનેલો તો છે જ. અને એ સર્વમાન્ય છે. હવે ત્યાં જે કપિસંયોગાભાવો છે. એ બધા તો મૂલાદિ-અવચ્છિન્ન જ છે. એટલે ત્યાં નિરવચ્છિન્નવૃત્તિકત્વવિશિષ્ટ એવા યાવસ્કપિસંયોગવિશેષાભાવ તો નથી જ. માટે આ ઉપાધિ એ સાધ્યવ્યાપક નથી બનતી. ܀܀܀ ܀܀܀ ܀ ܀ ܀ ܀܀ ܀܀ ܀ ܀ ܀܀ ܀ ܀ ܀ ܀ ܀܀ ܀ . जागदीशी -- जात्यवच्छिन्नाभावस्यैवोक्तव्याप्ती साध्यविधया प्रवेशात् कपिसंयोगाभावस्य चातथात्वेन तं प्रति तदीययावद्विशेषाभावस्योक्तरूपेणाव्यापकत्वेऽपि क्षत्यभावात्। . ܀܀ ܀ ܀܀ ܀ ܀܀ ܀ ܀ ܀ ܀܀ ܀ ܀ ܀܀ ܀܀ ܀ ܀ ܀ ܀ ܀܀ चन्द्रशेखरीयाः न वयं सर्वत्रोपाधिं प्रतिपादयामः । किन्तु यत्र जातिमात्रावच्छिन्नप्रतियोगिताका सामान्याभावः। साध्यो भवति, तत्रैवोपाधिं प्रतिपादयामः । कपिसंयोगसामान्याभावस्तु कपिप्रतियोगिकत्वसंयोगत्वजात्युभयावच्छिन्नप्रतियोगिताकोऽभावः । अतः न स जातिमात्रावच्छिन्नप्रतियोगिताकः । तस्मात् अत्र वयं नोपाधिं प्रतिपादयामः । ततः अत्र उपाधेः साध्या व्यापकत्वेऽपि न क्षतिः। * जातिमात्रावच्छिन्नाभावरूपस्य संयोगसामान्याभावस्य यत्र साध्यत्वं तत्रैव अयं उपाधिः प्रतिपाद्यते । तत्र च भवत्येव इति प्रागेवोक्तं । કે ચન્દ્રશેખરીયાઃ ઉત્તરપક્ષ: અમે જે મૂળ વ્યાપ્તિ બનાવી છે. તેમાં તત્સામાન્યાભાવ સાધ્ય એ જાતિમાત્રાવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ જ લેવાનો છે. અને આ ઉપાધિ એને જ વ્યાપક તરીકે માનવાની છે કપિસંયોગાભાવ એ તો કપિપ્રતિયોગિકત્વ વિશિષ્ટસંયોગત્વજાતિથી અવચ્છિન્ન પ્રતિયોગિતાનો નિરૂપક અભાવ છે. પણ જાતિમાત્રાવચ્છિન્નપ્રતિયોગિતાક નથી. એટલે આ કપિસંયોગાભાવ એ સાધ્ય તરીકે જ ન આવતો હોવાથી ઉપાધિ તેને વ્યાપક ન બને તો ય વાંધો નથી. એટલે કે કપિસંયોગપ્રતિયોગિતાક એવા નિરવચ્છિન્નવૃત્તિકત્વવિશિષ્ટ એવા યાવતુકપિસંયોગવિશેષાભાવો એ કપિસંયોગાભાવને વ્યાપક ન બને તોય વાંધો નથી. ܀܀܀ ܀܀ ܀܀ ક ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ૯૧ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
SR No.032152
Book TitleSiddhant Lakshan Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy