SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ પૃથિવી, જલ, તેજ અને વાયુ આ ચારને વિષે એવો અર્થ છે. શીત શબ્દનો શીતસ્પર્શ અને ઉષ્ણ શબ્દનો ઉષ્ણસ્પર્શ અર્થ છે. _ विशेषार्थ : ★ ५२भाना स्पर्शभत मावती अव्याप्तिने ६२ ४२वा माटे 'त्वगिन्द्रियमात्रग्राह्यजातिमत्त्वे सति गुणत्वम्' मा स्पर्शन तिघटित सक्ष! निर्दुष्ट छे. ★ तिघटित सक्षमा ‘गुणत्व' ५४- 3ाहान न रीमे तो वायुमा अतिव्याप्ति આવશે કારણ કે વાયુમાં બે મત છે - પ્રાચીન વાયુને અનુમેય માને છે તેથી એમના મનમાં વાયુત્વ જાતિ વગિન્દ્રિયમાત્ર ગ્રાહ્ય નથી. પરંતુ નવીન વાયુને ત્વગિન્દ્રિય માત્ર ગ્રાહ્ય માને છે तथी नवीन मते तो वायुत्पति ५९! त्वगिन्द्रिय मात्र प्राय छे. परंतु सक्षम ‘गुणत्व' પદના ઉપાદાનથી વાયુમાં અતિવ્યાપ્તિ આવશે નહીં કારણ વાયુ ગુણ નથી. ४४ - नि३५९॥ ૨૪ ગુણમાંથી રૂપાદિ ચાર જ પાકજ છે – તેજ સંયોગથી જન્ય છે. તેથી રૂપાદિ ચારનું વર્ણન સમાપ્ત થતાં જ પ્રસંગોપાત વચ્ચે પાકજનું સ્વરૂપ જણાવે છે. मूलम् : रूपादिचतुष्टयं पृथिव्यां पाकजमनित्यं च । अन्यत्रापाकजं नित्यमनित्यं च । नित्यगतं नित्यम् । अनित्यगतमनित्यम् ॥ પરમાણુ સ્વરૂપ નિત્ય પૃથિવીમાં અને ઘટાદિ સ્વરૂપ અનિત્ય પૃથિવીમાં જે રૂપ, રસ, ગન્ય અને સ્પર્શ છે તે પાકજ અને અનિત્ય છે. જયારે પરમાણુ સ્વરૂપ નિત્ય જલાદિમાં રૂપાદિ અપાકજ અને નિત્ય છે તથા કયણુકાદિ સ્વરૂપ અનિત્ય જલાદિમાં રૂપાદિ અપાકજ અને અનિત્ય છે. (न्या० ) रूपादिचतुष्टयमिति । एतत्तत्त्वनिर्णयश्चेत्थम् -पाको नाम विजातीयस्तेजःसंयोगः । स च नानाजातीयरूपजनको विजातीयस्तेजःसंयोगः। तदपेक्षया रसजनको विजातीयः । एवं गन्धजनकोऽपि ततो विजातीय एव । एवं स्पर्शजनकोऽपि तथैव । एवं प्रकारेण भिन्नभिन्नजातीयाः पाकाः कार्यवैलक्षण्येन कल्पनीयाः। यथा तृणपुञ्जनिक्षिप्ते आम्रादौ ऊष्मलक्षणविजातीयतेजःसंयोगात्पूर्वहरितरूपनाशेन रूपान्तरस्य पीतादेरुत्पत्तिर्न तु रसादेरुपत्तिः । पूर्वरसस्याम्लस्यैवानुभवात् । क्वचित्पूर्वहरितरूपसत्त्वेऽपि रसपरावृत्तिर्दृश्यते । विजातीयतेजःसंयोगरूपपाकवशात्पूर्वतनाम्लरसनाशेन मधुररसस्यानुभवात् । तस्माद्रूपजनकापेक्षया रसजनको विलक्षण एवाङ्गीकार्यः । एवं गन्धजनको विलक्षण एव, रूपरसयोरपरावृत्तावपि पूर्वगन्धनाशे विजातीयपाकवशात्सुरभिगन्धोपलब्धेः । एवं स्पर्शजनकोऽपि, पाकवशात्कठिनस्पर्शनाशेन मृदुस्पर्शानुभवात् । तस्माद्रूपादिजनका विजातीया एव पाकाः। अत एव पार्थिवपरमाणूनामेकजातीयत्वेऽपि पाकमहिम्ना विजातीयद्रव्यान्तरानुभवः। यथा गोभुक्ततृणादीनामापरमाण्वन्तभङ्गे तृणारम्भकपरमाणुषु
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy