SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ध्वंसनिष्ठकार्यतानिरूपिता यानुभवनिष्ठा कारणता तस्यां प्रतियोगित्वमवच्छेदकं तत्तद्व्यक्तित्वं वा न त्वनुभवत्वमपीत्यनुभवध्वंसेऽनुभवत्वावच्छिन्नकारणतानिरूपितकार्यताश्रयत्वरूपानुभवजन्यत्वविरहादिति चेत्।न, स्मृतावतिव्याप्तिवारणायैव तदुपादानात्।तथा हि-स्मृतिं प्रत्यनुभव एव कारणं न तु स्मृतिरप्यतो घटस्मृतित्वावच्छिन्नं प्रति घटानुभवस्य घटानुभवत्वेनैव कारणत्वं न तु घटज्ञानत्वेन । इत्थं चानुभवत्वावच्छिन्नकारणतानिरूपितकार्यताश्रयत्वस्य स्मृतौ विद्यमानत्वादतिव्याप्तिः। उक्तविशेषणदाने तु स्मृतेः स्मृतिहेतुत्वाभावात्तद्व्युदासः॥) * ન્યાયબોધિની એક સંસ્થા ...નાતિવ્યાપ્તતા જે અનુભવથી જન્ય હોય અને સ્મૃતિનું કારણ હોય તેને ભાવના કહેવાય છે. | * ભાવનાનું જો “મૃતિતત્વમ્' એટલું જ લક્ષણ કરીએ અને “અનુમવનન્યત્વ' આ વિશેષણદલનો નિવેશ ન કરીએ તો આત્મ-મનના સંયોગમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે આત્મ-મનસંયોગ તો યાવત્ જ્ઞાનનું અસમવાયિ કારણ છે. તેથી મૃત્યાત્મક જ્ઞાનનું પણ અસમવાયિકારણ થશે. “અનુમવન પદના નિવેશથી તે અતિવ્યાપ્તિ નહીં આવશે કારણ કે આત્મમનઃસંયોગ અનુભવથી જન્ય નથી. * માત્ર “અનુભવનન્યત્વે સતિ’ આટલું જ કહીએ તો અનુભવધ્વંસમાં અતિવ્યાપ્તિ આવશે. જેવી રીતે ઘટધ્વંસની પ્રતિ “ઘટ” કારણ છે કારણ કે “ઘટ’ વિના ઘટધ્વસ નહીં થાય. એવી જ રીતે અનુભવધ્વંસની પ્રતિ અનુભવ કારણ છે માટે અનુભવધ્વંસ પણ અનુભવથી જન્ય થયો. એના વારણ માટે લક્ષણમાં “મૃતિદેતુત્વ' પદનો નિવેશ છે. અનુભવધ્વંસ અનુભવજન્ય હોવા છતાં પણ સ્મૃતિનું કારણ નથી માટે હવે એમાં અતિવ્યાપ્તિ નહીં આવે. ના .રાત્વીતા પૂર્વપક્ષ : અનુમવઝન્યત્વે સતિ સ્મૃતિદેતુત્વમ્' આવું પણ ભાવનાનું લક્ષણ “ટૂથ્વી પુરુષ: ઇત્યાકારક પ્રત્યક્ષજ્ઞાનમાં અતિવ્યાપ્ત થશે. તે આ પ્રમાણે - ‘રાણી પુરુષ' આ જ્ઞાનની પ્રતિ દંડનું જ્ઞાન કારણ કહેવાય છે. કારણ કે “વિશિષ્ટજ્ઞાનની પ્રતિ વિશેષણજ્ઞાન કારણ હોય છે. અનુભવથી પણ ખ્યાલ આવે છે કે જેને દંડનું જ્ઞાન નથી થયું તેને ઇડી પુરુષ: ઇત્યાકારક વિશિષ્ટજ્ઞાન નહીં જ થાય. આ રીતે દંડના અનુભવથી ‘ઇડી પુરુષ આ પ્રત્યક્ષાત્મક અનુભવ થયો અને ભવિષ્યમાં જે “થ્વી પુરુષઃ ઇત્યાકારક સ્મરણાત્મક જ્ઞાન થશે, એની પ્રતિ “ઇન્ડી પુરુષ?' ઇત્યાકારક પ્રત્યક્ષાત્મક અનુભવ કારણ પણ છે. આ રીતે ભાવનાનું લક્ષણ છડી પુરુષ:' ઇત્યાકારક પ્રત્યક્ષમાં પણ ઘટી ગયું. મત્ર બૂમ... નાતિવ્યાપ: ઉત્તરપક્ષ : “અનુમવનન્યત્વે સતિ સ્મૃતિદેતૃત્વમ્' ભાવનાના આ લક્ષણમાં “અનુભવજન્યત્વ'નો અર્થ અનુભવત્નાવચ્છિન્ન અનુભવજન્યત્વ કરવો = અનુભવનિષ્ઠકારણતાનો અવદક “જ્ઞાનત્વ' અને “અનુભવત્વ’ આ બેમાંથી “અનુભવત્વ
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy