SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ अथ षोडश्युपासकानां विशेषाः । सामान्याय॑स्थापनावसरे षडङ्गपूजनानन्तरं तत्सर्व कूटषट्के व રૂંચ રૂતિ षोडश्युपासकस्तु ऐं इति सर्वत्र त्रिखण्डामपि प्रदर्शयेत् । तत्त्वशोधनावसरे त्रयोदशबीजपुटैः तत्त्वत्रयस्य शोधनम् । समग्रेन मूलेन सर्वतत्त्वशोधनम् । सुवासिनीपूजायाँ पात्रस्वीकारावसरे चतुष्टयेन निवृतिः । अत्र बालोपास्तौ एकं पात्रं सर्वतत्त्वशोधकम् । पंचदस्युपासकानां पात्रत्रयेण तत्त्वत्रयशुद्धिः । षोडश्युपासनायां पात्रचतुष्टयेन तत्त्वत्रयशुद्धिः । पूर्णाभिषिक्तेन पात्रपञ्चकेन तत्त्वशुद्धिरिति । ___ अत्र यथाधिकारमैच्छिकानि वा । गुरोस्तच्छक्तिसुतज्येष्ठकनिष्ठानां द्रव्याधुपपादनं यथासंप्रदाय विधेयम् । * શ્રી મહાત્રિપુરસુંદરીની ઉપાસનામાં તેનાં ત્રણ સ્વરૂપ અને ત્રણ મિત્રે કમવાર ઉપાસ્ય તરીકે આવે છે. જેમકે (૧) ચક્ષરી મંત્રથી ઉપાસના કરતા ઉપાસ્ય દેવતા. શ્રી બાલાત્રિપુરસુંદરી હોય છે, જેને સામાન્ય રીતે બાલા એમ કહે છે. (૨) પંચદશી–મહાત્રિપુરસુંદરીની ઉપાસના આવે છે પછી જેને સામાન્યતઃ પંચદશી અથવા શ્રીવિદ્યા કહે છે. આના પછી (૩) ષોડષી–મહામહાત્રિપુરસુંદરીની ઉપાસનાને સાધકને આદેશ મળે છે અને ગુરુકૃપાથી પૂર્ણાભિષેક દિક્ષા પછી સાધકને સર્વમંત્રમાં અધિકાર પ્રાપ્ત થાય છે આ છેલ્લી દિક્ષા છે. આમ ઉપાસના ભેદથી તેની ઉપાસના કરતા જે કંઈ વિશેષતા છે તે સંબંધી અહીં જરૂરી વિશેષતા બતાવી છે. વિશેષ જ્ઞાન શાસ્ત્રોના અભ્યાસ અને ગુરુ પરંપરાને (સંપ્રદાયને) આધારે મેળવવાનું રહે છે. - સાધકે સાધનાની મહત્તા અને ઉપાસ્ય દેવતાનું સર્વાધિષ્યપણું માનવાનું રહે છે.
SR No.032147
Book TitleVidyopasna
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Yagnik
PublisherYogesh Yagnik
Publication Year1987
Total Pages138
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy