SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧ ) પ્રયોગથી ખેદ પમાડતાં તેઓએ રાજા(ઘૂઘુલ)ને, ક્રોધવડે આકાન્ત થયેલા મંત્રીએ સંકેત કરેલી ભૂમિમાં આર્યો. રણ–રંગથી તરંગિત થયેલા તે મહાન વિરે (ઘુલે) પણ પોતાની સીમના ઉલ્લંઘનને જાણ્યું નહિ. ત્યાર પછી સૂર્ય જે દુસહ તેજપાલ, બંને બાજૂએ રહેલા રાજાઓ(સાત)ના પરિવાર યુદ-પ્રારંભ સાથે અકસ્માતુ પ્રકટ થયો. ગોઘાના રાજાએ તે સૈન્યને તરફ સ્કુરાયમાન જોઈને “નિચે મંત્રીનું આ કપટ છે” એમ હૃદયમાં નિશ્ચય કર્યો. તે પણ ધીરતા ધારણ કરી તે વીરે(ઘઘુલે) મંત્રિના સૈિન્ય સાથે યુદ્ધ કરવા માટે પિતાના મોટા ઉદ્ધત ભટોને પ્રેર્યા અને તેજવડે અગ્નિ જે દુસહ એ પિતે જાતે ચડાઈને વિશેષ પુષ્ટ કરતે છતે અધિક પ્રહાર કરવા લાગે. જગના પ્રલયને સૂચવતી, મંત્રિરાજની ઉત્કટ સેના પણ યુદ્ધ કરવા માટે આગળ વધી. ત્યાર પછી રણને આરંભ થયો. ઘઘુલે મેઘના માર્ગ( આકાશ )માં બાવડે ઘેર દુર્દિન કરવા છતાં પણ આશ્ચર્ય છે કેતેજપાલનું દુશમનના સમૂહમાં મેટો તાપ ઉત્પન્ન પ્રોત્સાહન કર્યો હતો. તેણે મંત્રીના સૈન્યને ભગ્ન કર્યું, એ ભયભીત થઈને ક્ષણમાં અહિં તહિં પલાયન કરી ગયું. તે વખતે નિડર, શ્રેષ્ઠ વિરેને અગ્રણી તેજપાલ મંત્રી, ભયંકર સંગ્રામરૂપી સાગરમાં મેરુની જેમ ધીર (અડગ નિશ્ચલ) રહીને પિતાની સમીપમાં રહેલા,
SR No.032143
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1991
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy