SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) બુદ્ધિને વિપર્યાસ અને મોટાઓ સાથે વિરોધ સર્વસ્વ-વિનાશનાં એ ૩ કારણે છે.એમ કહીને તે બોલતે બંધ રહ્યો. પછી ભટ્ટ, ઘૂઘુલ પ્રત્યે બેલ્યો કે–વણિકના પુત્ર હોવાના કારણથી તે બંને મંત્રીઓની મંત્રિદૂતનાં અવજ્ઞા ન કરે. ખરેખર, સૂર્ય, ચંદ્ર સાંત્વન-વચને. જેવા પ્રતાપી અને પ્રભાવાળા તે બને, સર્વ રાજાઓને સન્માર્ગ દર્શાવવા માટે જ પૃથ્વી પર ઉતર્યા છે. ગુણોના આધારરૂપ, પ્રભામય, મંત્રીઓ-રૂપી દીવાઓ જો ન હોય તે, અહંકારવડે અંધ બનેલા રાજાઓ નીતિના માગે કેવી રીતે જઈ શકે? હે રાજન્ ! કુમારપાળને મંત્રી, ઉદયનને પુત્ર શ્રીમાન આગ્રદેવ, વણિક માત્ર હોવા છતાં પણ શું વિક્રમી ન હતે? જે સાહસિક પુરુષે “રાજ-પિતામહ” બિરુદથી પ્રખ્યાત એવા રાજેદ્ર મલ્લિકાર્જુનને યુદ્ધમાં જીતીને તેના મહેલનું સર્વસ્વ ગ્રહણ કર્યું હતું.' એ સાંભળી કેપથી લાલચોળ મુખવાળે થયેલ ઘૂઘુલ ૧ “મૌચિત્યસ્વરાનં વુર્વિધર્ચાનો વિરોધતા ! મઃિ સદ્ સર્વસ્વનાશે શરબત્રમ્ . ” २ “दन्धिा धरणीनाथाः कथं यान्तु नयाध्वनि ? । यदि न स्युर्गुणाधारा मन्त्रिदीपाः प्रभामयाः ॥ आम्रदेवो न किं राजन् ! श्रीमानुदयनाङ्गजः । मन्त्री कुमारपालस्य वणिग्मात्रोऽपि विक्रमी ? ॥ मल्लिकार्जुनराजेन्द्र राजराजिपितामहम् । निर्जित्य साहसी युद्धे वेश्मसर्वस्वमग्रहीत् ॥"
SR No.032143
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1991
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy