SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પાતશાહ મદાફર( મુજફ્ફર)ના રાજ્યમાં. ગુજરાતની પવિત્ર પૃથ્વીનું પાલન, જ્યારે મદાફર પાતશાહ કરતા હતા, તે વખતે, પોરચાંપાનેરના છે. વાડવંશમાં પુરુષ અને પદમાઈના પુત્ર શ્રીમાને લખા- વર્ધમાન નામના ગુણવાન ગૃહસ્થ થઈ વેલાં જેનામે ગયા. જેની પત્નીનું નામ મણું અને પરાક્રમી પુત્રોનાં નામ ૧ ઉદયકિરણ, ૨ સહસ્ત્રકિરણ, ૩ વિજયકિરણ અને ૪ સિંઘા (?) હતાં. પિષધ વિગેરે ધર્મકૃત્ય કરનારા, અઈચ્છાસનની ઉન્નતિમાં સાવધાન એ સહસ્થ, જયકેશરિસૂરિ વિધિપક્ષ–(અંચલગચ્છ)ના શિષ્ય કીર્તિવલભગણિના ઉપદેશથી વિશેષ પ્રકારે ધર્મરુચિ થયા હતા. પુત્રોએ વિસ્તારેલા યશવાળા તે વધમાનશેઠે ભુજાથી ઉપાર્જિત કરેલા દ્રવ્યને સફળ કરવા ૧૧ અંગસૂત્રે લખાવ્યાં હતાં. એ જેનાગમના લેખનને આરંભ, ચંપકદુર્ગ(ચાંપાનેર)માં વિ. સં. ૧૫૬૭ માં થયો હતો. १ “ श्रीमद्गूर्जरजनपदपद्मप्रतिबोधतरुणमार्तडः । पृथ्वीं पाति पवित्रां मदाफरः पातसाहिरयं ॥ १ ॥ इति संततिविततयशाः सफलीकर्तुं भुजार्जितं सारं । एकादशांगसूत्राण्यलेखयद् वर्धमानोऽयं ॥ ७ ।। શ્રીમચંદુ. પૂતY(? વિધિ) છે ! દર-ર-તિથિમિતવર્ષ તૈનાતમનામઃ ૮ | –પાટણમાં, લહેરુભાઈના ભંડાર ડા. ૧ માં જ્ઞાતાસૂત્રની પ્રતિના અંતમાં પ્રશસ્તિ. પાતશાહ મહિમૂદના પટ્ટપ્રભાકર તરીકે આ પાતસાહ મદા
SR No.032143
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1991
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy