SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ હતા. વિ. સં. ૧૫૨૪ માં પ્રતિષ્ઠાસોમે રચેલા સેમસભાગ્ય કાવ્ય સર્ગ ૧૦, પદ્ય ૩ર થી ૪ર ]માં જણાવ્યું છે કે – વિ. સં. ૧૪૯ માં રાણપુર(મારવાડ)માં, સિદ્ધ પુરના રાજવિહાર જેવું “ત્રિભુવનચાંપાનેરના રાજા દીપક” જિનમંદિર, તપાગચ્છના સેમ જયસિંહથી સુંદરસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવનાર સન્માનિત સુપ્રસિદ્ધ પોરવાડ વણિક ધરણાશાહે એમદેવ. ત્યાં મધુરવચનભાષી એમદેવ વાચસૂરિ કને આચાર્ય પદવીમાં સ્થાપિત કરાવ્યા હતા. ગુરુ–ગણાધીશની આજ્ઞાથી ઉજજયંત( ગિરનાર )માં સંઘપતિ લક્ષે અને ગદાસચિવે કરાવેલાં ઘણા જિનબિંબની પ્રતિષ્ઠા કરનારા તથા વાચક વિ. પદ આપનારા તે પ્રભાવશાલી આચાર્ય એમદેવસૂરિએ ચાંપાનેર-પાવાગઢના સુપ્રસિદ્ધ રાજા જયસિંહ, જૂનાગઢના રા. મંડલિક અને મેવાડના મહારાણા કુંભકર્ણને મધુરવાણી, કવિતા-શક્તિ, સમસ્યા-પૂર્તિ વિગેરેવડે હૃદયમાં ચમત્કૃત કર્યો હતા-તે સંબંધમાં તેમના સમકાલીન વિદ્વાન કવિયેના ઉલ્લેખે તરફ લક્ષ્ય આપવું જોઈએ. ઉપર્યુક્ત પ્રતિષ્ઠાસોમે સેમસૈભાગ્ય કાવ્યમાં સૂચવ્યું ૧ તપાગચ્છનાયક સમસુંદરસૂરિએ રચેલાં, યુષ્યદક્ષ્મદ્દશબ્દપ્રયોગવાળાં ૧૮ સ્તોત્ર ય. વિ. ચં. ના જૈન સ્તોત્ર સંગ્રહ ભા. ૧ લામાં પ્ર. ને તેમના શિષ્ય પ્રસ્તુત ગુણવાન સેમદેવગણિએ ગુરુભકિતથી શુદ્ધ કર્યા હતાં તથા તે પર સંક્ષિપ્ત અવમૂર્ણિ વિ. સં. ૧૪૯૭માં રચી હતી. પાટણના જૈનસંઘના પુ. ભંડાર(ડા. ૪૦)માં રહેલી તેની પ્રતિમાં સ્પષ્ટ ઉલ્લેખ છે.
SR No.032143
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1991
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy