SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ –પાવક પર્વત પર રહેલા તે સંભવનાથ(ત્રીજા તીર્થકર )ની હું સ્તુતિ કરું છું. પાવકદુર્ગ–મંડન આ સંભવજિન–સ્તવનનું પ્રારંભ પદ્ય આ પ્રમાણે છે – " महाप्रातिहार्यश्रिया शोभमानं सुवर्णादिवप्रत्रयीदीप्यमानम् । ___ स्फुरत्केवलज्ञानवल्लीवसन्तं स्तुवे पावके भूधरे शम्भवं तम् ॥” તેમાં પાવાગઢને મુંડરીકાચલ-શત્રુંજય પર્વતના અવતારરૂપે વર્ણવતું ૫ મું પદ્ય આ પ્રમાણે છે– " स्थितं पुण्डरीकाधलस्मावतारेऽखिलक्ष्माधरश्रेणिशृङ्गारहारे । तृतीयं जिनं कुन्ददन्तं भदन्तं स्तुवे पावके भूधरे शम्भवं तम् ॥" ચાંપાનેર પુરના મુકુટ જેવા પવિત્ર પાવકાદ્રિ પર રહેલા સંભવનાથ(વે. જિનમૂર્તિ) પ્રત્યે ભક્તિભાવ પ્રેરતું ભુવન નાગર્ભિત છેલ્લું પદ્ય, તેમાં આ પ્રમાણે છે– “ चांपानेरपुरावतंसविशदः( दे ) श्रीपावकाद्रौ स्थितं ___ सार्व शम्भवना यकं त्रिभुवनालङ्कारहारोपमम् ।। इत्थं यो गुरुभक्तिभावफलितः संस्तौति तं वृण्वते તા: સવ ને મોત્સવમામાન્વિતા: ” પ્રકટ થતા જૈનસ્તોત્રદોહ [ ભા. ૨ જે, પૃ. ૧૮૬-૧૬૭ ] તપાગચ્છના સુમતિસુંદર આચાર્યની મધુર વાણું સાંભળીને માંડવગઢ(માળવા)ને વિશિષ્ટ વિક્રમની ૧૬ મી સંઘપતિ વેલ્લાક, સુલતાનનું ફરમાન સદીમાં છે. મેળવી સંઘ લઈ યાત્રાએ ચાલ્યો હતો. જૈન સંઘે રતલામમાં પર સંઘવીઓ સાથે સંઘ પતિ-તિલક ધરાવી ઈડરગઢ, જીરાવાલા, ૧ પ્ર. સારાભાઈ નવાબ દ્વારા પ્રાપ્ત.
SR No.032143
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1991
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy