SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ પહેલા-ચાવીશી સંગ્રહે, સ ૧ સહજાનંદી સાહિબ સાચા, જેમ હોયે હીરા જાચા રે; મા પરમાતમ પ્રભુ ધ્યાને ધ્યાવા, અક્ષય લીલા પાવા રે. મા દુ રક્ત વર્ણ દીપે તનુ કાન્તિ, જોતાં ટળે ભવભ્રાંતિ રે; મા ઉત્તમવિજય વિષુધના શીશ, રતનવિજય સુજગીશ રે. મા૦ ૭ (૧૩) શ્રી વિમલનાથ જિન સ્વતન. (બીજી ચંદન પૂજનરે-એ દેશી.) વિમલ જિનેસર સુદરૂ રે, નિરૂપમ છે તુમ નામ-જિનેસર સાંભરે; છે. પૂરણાનદી પરમેસરૂ રે, આતમ સંપદા સ્વામ-જિ નીરાગીશું નેહલેા રે, મુજ મન કરવા ભાવ-જિ નિષ્કારણુ જગવચ્છત્રુ રે, ભવાદિધ તારણુ નાવ-જિ સારથવાહ શિવપ થના રે, ભાવ ધરમ દાતાર-જિ જ્ઞાનાનઢે પૂરા રે, ત્રિભુવન જન આધાર-જિ અષ્ટ કરમ હેલા હણી રે, પામ્યા શિવપુર વાસ-જિ॰ જ્ઞાયિક ભાવે ગુણુ વર્ચા હૈ, હું સમરૂં સુવિલાસ-જિ૰ ગુણુ ગાતાં ગિરૂમ તણા રે, જીહવા પાવન થાય—જિ॰ નામ ગોત્ર જસ સાંભળી રે, ભવભવનાં દુ:ખ જાય-જિ૰ મનમાહન મુજનાથજી રે, અવર ન આવે દાય-જિ૦ પામી સુરતરૂપરવાર, કાણુ કરીરે જાય—જિક સહજાનંદી સાહિમે રે, વર્જિત સકલ ઉપાધ-જિ૰ જિન ઉત્તમ અવલંબને રે, રતન હુએ નિરાબાધ-જિ 3 ૪ ૫ (૧૪) શ્રી અનંતનાથ જિન સ્તવન, (લઘુ પણ હું તુમ મન નવ માવું રે—એ દેશી.) અનંત જિનેસર સાહિબ માહરા રે, પુન્યે પામ્યા દરીસશુ હારા રે; પ્રભુ સેવા લાગે મુજ પ્યારી ?, તમચા ગુણતી જા' બલિહારી ૐ, J
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy