SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંગ્રહ ભવમ ડપમાં રે ભમતાં જગગુરૂ, કાળ અનાદિ અન તેાજી; જનમ મરણનાં રે દુ:ખ તે આકરાં, હજીય ન આવ્યા અતાજી. સુ૦ ૨ છેદન ભેદન વેદન કરી, ગુણનિધિ ! નરક માઝારાજી; ક્ષેત્ર કુંભી વૈતરણી વેદના, કથતાં નાવે પારાજી. સુ૦ ૩ વિવેક રહિત વિગલપણે કરી, ન લહ્યો તત્ત્વ વિચારાજી; ગતિ તિર્યંચમાંરે પરવશપણે કરી, સહ્યાં દુ:ખ અપારાજી. સુ૦ ૪ વિષયાસ`ગેરે ર ંગે રાચીયા, ધાણેા માહ પાસેાજી; અમરીસ`ગેરે સુરભવ હારિયા, કીધા દુરગતિ વાસાજી. સુ૦ પ પુન્ય મહાય જગદ્ગુરૂ ? પામીયા, ઉત્તમનર અવતારાજી; આરજ ક્ષેત્રેરે સામગ્રી ધર્મની, સદ્ગુરૂ સંગતિ સારાજી. સુ॰ ૬ જ્ઞાનાન પૂરણ પાવન, તીર્થપતિ જિનરાજોજી; પુષ્ટાલખન કરતાં જગદ્ગુરૂ, સીધ્યાં સેવક કાજોજી. સુ૦ ૭ નામ જપ તારે સર્વિ સંપત્તિ મળે, સ્તવતાં કારજ સીધેાજી; જિન ઉત્તમ પદ પ’કૈજ સેવતાં, રતન લહે નવ નિધાજી. સુ૦ ૮ (૧૦) શ્રી શીતલનાથ જિન સ્તવન, (શ્રી સુપાસ જિન વંદીયે, સુખ સપત્તિના હેતુ, લલના—એ દેશી. ) શીતલ જિનપતિ સેવીયે, દશમા દેવ યાલ, લલના; શીતલ નામ છે જેહનું, શરણાગત પ્રતિપાલ, લલના. શી૰ ૧ ખાદ્ય અભ્યંતર શીતલુ, પાવન પૂરણાનંદ, લલના; પ્રગટ પંચ કલ્યાણકે, સેવે સુરનર વૃંદ, લલના. શી૦ ૨ વાણી સુધારસ જલિનધિ, વરસે જ્યું જલધાર, લલના; ત્રિગડે ચઉમુખ દેશના, કરતા વિ ઉપગાર, લલના. શી૦ ૩
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy