SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ (૨૧) શ્રી નેમિનાથ જિન સ્તવન. (સુમતિનાથ ગુરુશું મિલી–એ દેશી.), એવી શમા જિન આગલેજ, અરજ કરૂં કર જોડ; આઠ અરિએ મુજ બાંધીજી, તે ભવ બંધન તેડ, પ્રભુ પ્રેમ ધરીને અવધારે અરદાસ. ૧ એ અરિથી અલગ રહ્યાજી, અવર ન દીસે દેવ; તે કિમ તેને જાયેજી, કિમ કરું તેની સેવ. પ્રભુત્ર ૨ હાસ્ય વિલાસ વિનોદમાંજી, લીન રહે સુર જેહ, આપે અરિગણુ વશ પડ્યાજી, અવર ઉગારે કિમ તેહ. પ્રભુ ૩ છત હોય તિહા જાયે, અછતે કિમ સરે કાજ; યોગ્યતા વિણ જાચતાજી, પોતે ગુમાવે લાજ. પ્રભુત્ર ૪ નિશ્ચય છે મન માહરેજી, તુમથી પામીશ પાર; પણ ભુખ્યો જન સમેજી, ભાણે ન ટકે લગાર. પ્રભુ ૫ તે માટે કહે તુમ ભણુજી, વેગે કીજે સાર; આખર તુમહીજ આપશેજી, તો શી કરે હવે વાર. પ્રભુ ૬ મેટાના મનમાં નહિજી, અરથી ઉતાવળો થાય; શ્રીખિમાવિજય ગુરૂ નામથીજી, જગ જસ વાંછિત પાય. પ્રભુ ૭ (૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન. ( કુંથુ જિનેસર જાણજોરે લાલ -એ દેશી.) સૌરીપુર સેહામણું રે લાલ, સમુદ્રવિજય નૃપનંદ-ભાગી, શિવાદેવી માતા જનમીયોરે લાલ, દરિસણ પરમાનંદરે સેટ નેમિ જિનેસર વંહિયેરે લાલ. ૧
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy