SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ એ અરિને અલગ કરેહો લાલ, વિનવું વારે વાર-સ શ્રી ગુરૂ ખિમાવિજય સેવતાં હો લાલ, જસને ઘો ભવપાર–સ. ૯ (૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન. (વિનનિ અવધારે, પુરમાંહે પધારે ર–એ દેશી) સુણે શાંતિ જિદારે, તુમ દીઠે આણંદા રે, દૂર ટળે ભવફંદા દરીસણ દેખતાં રે. ૧ મુદ્રા મહારી રે, ત્રિભુવન ઉપકારી રે, * પ્યારી વળી લાગે સહુને પેખતાં રે. ૨ સૌમ્યતાએ શશી નાસી રે, ભમે ઉદાસી રે, આ મૃગ પાસે અધિકાઈ જેવો છે. ૩ તેજે ભાણ ભાગો રે, આકાશે જઈ લાગે રે, ધરે વજી રાગ રૂપે મેહ રે. ૪ પરમાણુ જે શાંત રે, નિપની તુમ કાંત રે, ટળી મન બ્રાંત પરમાણુ એટલા રે. ૫ દેવ જોતાં કેડી રે, નાવે તુમ હોડી રે, નામે કર જોડી સુર જે ભલા રે. ૬ જનમે ઈતિ વારી રે, ખટખંડ ભેગ ધારીરે, થયા વ્રતધારી નારી પરિહરી રે. વરસી દાન વરસી રે, સંજમ શ્રેણી ફરસી રે, કરી કરમ રાશિ નરસી તે થર હરીરે. ૮ ધ્યાનાનલ જેગે છે. આતમ ગુણ ભેગે રે, રોગે ને સેગેથી તું દૂર રહે રે. ૯
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy