SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ પડેલાચોવીશી સંગ્રહ. (૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન. ( વધમાન જિનવર વરદાયી—એ દેશી. ) સાંભળ સ્વામી ચિત્ત સુખકારી, નવભવ કેરી હું તુજ નારી; પ્રીતિ વિસારી કાં પ્રભુ મારી, કયું રથ ફેરી જાઓ છેરી. ૧ તારણ આવી શું મન જાણી, પરિહરી માહરી પ્રીતિ પુરાણી; કિમ વન સાધે વ્રત લીયે આધે, વિષ્ણુ અપરાધે શ્ય પ્રતિમધે. ૨ પ્રીત કરી જે કિમ તેાડી જે, જેણે જસ લીજે તે પ્રભુ કીજે, જાણુ સુજાણુજ તે જાણીજૈ, વાત જે કીજે તે નિવહીજે ૩ ઉત્તમહી જો આદરી છડે, મેરૂ મહીધર તા કિમ મડે; જો તુમ સરીખા સયણુ જ ચૂકે, તાકમ જલધર ધારા મૂકે. ૪ નિગુણા ભૂલે તેતા ત્યાગે, ગુણુ વિષ્ણુ નિવહી પ્રીતિ ન જાયે; પણ સુગુણા જો ભુલી જાયે, તા જગમાં કુણુને કહેવાયે. ૫ એક પખી પણ પ્રીતિ નિવાઙે; ધનધન તે અવતાર આરાહે; ઇમ કહી નેમશું મલી એકતારે, રાજુલ નારી જઇ ગિરનાર. ૬ પૂરણ મનમાં ભાવ ધરેઇ, સંયમી હોઇ શિવસુખ લેઇ; નેમશુ' મલીયાં રંગે રલીયાં કેસર જપે વછિત ફલીયાં. ૭ (૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન, (નમા રે નમે। શ્રી શેત્રુજા ગિરિવર—એ દેશી.) ૩૧ સુણુ સાહેબ પ્રભુ પાસ જિનેસર, નેહ નજરથી નિહાળરે; તુજ સાનિધ્યથી હેલાં લહીયે, દિન દિન મંગલમાળરે. સુષુ૦ ૧ કારણ મહીયલે શિવસુખ કેરા, એક તુંહીજ જિનરાજરે; જ્યું વ્યવહાર સત્તા જગજનના, વરતાવણું દિનરાજરે. સુછુ. ૨
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy