SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ, લેહચમક જયું માહરે, મને લાગ્યો તમ સાથે, તિમ જે મેશું તમે મિલે, તે મુગતિ મુજ હાથેરે. શ્રી દ મનમોહન મુજ વિનતિ, શ્રી શ્રેયાંસ જિન સ્વામી રે; ઘો પ્રભુ તમ પય સેવના, કેસર કહે શિરનામી છે. શ્રી ૭ (૧૨) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન. | (આચારજ ત્રીજે પદે–એ દેશી ) વસુપૂજ્ય નૃપ કુલચંદલે, શ્રી વાસુપૂજ્ય જિનરાય, રાણી જયા ઉર હંસલો, મહિષ લંછન જસ પાયરે; શ્રી વાસુપૂજ્ય જિન વિનતિ, સુણ ત્રિભુવન જ્યકારી રે; મનહ મરથ પર, અંતર દૂર નિવારી શ્રી વાવ ૨ મહિયલ તું મહિમા નીલે, નહિ કોઈ તાહરી જોડીરે; જિમ સૂરજ સમ કે નહિ, તારાગણની કેડીરે. શ્રી વાવ ૩ જે તુમ જાણપણું અ છે, બીજામાં નહિ તેહરે; તિમિર નવિ તારા હરે, ચંદ હરે છે જેહેરે. શ્રી વા૪ મોહ્યો મુજ મન હંસલે, તુજ ગુણ ગંગ તરંગે રે, અવર સુરા છિલ્લર જલે, તે કિમ રાચે રંગે રે. શ્રી વાવ પ ભાવ ભગતે પ્રભુ વિનવું, સુણ સ્વામી અરદાસ રે; કેસર વિમલ કહે સહિબ, પૂરે મુજ મન આશરે. શ્રી વાવ ૬ (૧૩) શ્રી વિમલનાથ જિન સ્વતન. (સંભવ દેવ તે ધૂર સેવા સવેરે—એ દેશી) સાંભળ વિમલ જિનેસર વિનતિ રે, તુમ્હશું સહજ સનેહ; ચંદન સહજ સ્વભાવે શીતલે રે, જગસુખદાયી મેહ. સાં. ૧
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy