SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ પહેલે–વીશી સંગ્રહ.. તુમ સેવા મુજ મન વસી, જિમ રેવા ગજવાસે રે; તુજ સેવાથી સહુ ફલે, પૂગે મનની અશે રે. સાંઢ ૩ રયણાયરને સેવતાં, લહીયે રણભંડારો રે, સંગતિ સરખાં ફલ હુએ, સયણ એહ વિચારો રે. સાં. ૪ સુગુણ સંવાસો સેવતાં, ભવ તણું ભાવઠ જાયે રે (સદુહણ એ હૃદયે ધરતાં) કહે કેસર સુખ થાયે રે. સાં૫ . (૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન (સહજ સલુણો હે મીલીયો માર સાહિબએ દેશી ) આજ મેં દીઠે મીઠે જિનછ આઠમો, ચંદ્રપ્રભુ બહુ પ્રેમ, મૂરતિ નિરખી હે હરખી મારી આંખડી, ચંદચારી જેમ. આજ ૧ ચંદે વારી હા વારી નાખું વારિમાં, સાહિબ તુજ મુખ દેખી; ચંદો છે સરીસે હે જે પણ આઠમો, તું સુખદાયી વિશેષ. આજ ૨ ઉજલે ગુણ શું હે જોહી તેહી માહરૂં, તું મન જે રાય; એ અચંબો હે મુજ મન રામે રમે, તેહિ ન ર જાય. આજ ૩ તું નવિ રંજે હે રંજે સુરનર ચિત્તડાં, તુંહી નિરંજન તેણ; અંતરગતની હે તાહરી વાત કે લહે, અકલ સરૂપી જેણ. આજ ૪ એકજ મચી હો મૂરતિ મુજ હિયડે વસી, (પુણ્યથી) સહઉલ્લાસ સુપ્રસન્ન થઈ હે સાહિબ મુજ ભગતે મિલે, પૂ મન તણી આશ. આજ ૫ અંક વિરાજે છે શરદ પૂનમનો ચંદ્રમા, ચંદ્રપ્રમ જિનરાય; કેસર જંપે છે સેવક જાણું આપણે, મહેર કરે મહારાય. આજ ૬
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy