SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ પહેલા-ચોવીશી સંગ્રહ. (૧૩) શ્રી વિમલનાથ જિન સ્તવન. " (દુઃખ દેહગ દરે ટળ્યાં –એ દેશી.) વિમલ જિનેસર વાંદવા રે, જાગે રાગ વિશેષ; તે નરને નરપતિ નમે રે, વૈર વિરોધ ઉવેખક : જગતગુરૂ કર અમને ઉપગાર, તુમે કરૂણારસભંગાર, જગતગુરૂ તુમેસિદ્ધિવધૂ શ્રૃંગાર; જગત૧ નામ અનેક જિણુંદનારે, પણ પરિણામે એક; ધારાધર જળ એકશોરે, વૃકે ઠામે વિવેક, જગત૨ નામ થાપના દ્રવ્ય શું રે, તું તારે બહુ લેક; ભાવે ભગતિ સહુ કરે છે, જાણે લોકાલોક; જગત૩ કામધેનુ ચિંતામણિરે, નાથ ન આવે જેડ; છીલ્લર સર કહા કિમ કરે રે, ખીર સમુદ્રની હેડ; જગત ૪ મેટાના પગ તુસરે રે, લઘુ પણ મેટાં નામ; મેઘ સમુદ્ર રસ મેલશું રે, પામે ઇંદ્રનું ઠામ; જગત ૫ (૧૪) શ્રી અનંતનાથ જિન સ્તવન, (તુમે બહુ મિત્રી રે સાહિબા–એ દેશી.) જ્ઞાન અનંત અનંતનું, દરિસણ ચરણ અનંત; સરસ કુસુમ વરસે ઘણાં, સમવસરણ સુમહંત; અતિશય દીસે જિનનાથના. નવ પલવ દેવે રે, તરૂવર નામ અશોક; દેઈ પ્રદક્ષિણુ દેવને, વાણું સુણે સવિ લેક. અતિ, ૨ વાણી જે જનગામિની, સુર નર ને તિરીયંચ; ધ્વનિ મધુરી પ્રતિબુઝવે, કહે સંસાર પ્રપંચ. અતિ. ૩
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy