SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્ર સ્તવનદિ કાબ સંદેહ. -: ઢાળ બીજી : (હવે રાણી પદ્માવતી–એ દેશી.) તેહને એણી પેરે ચાલતાં હાલતાં મંદિર આ૫; એક દિવસ રાય રીસીયે, પ્રગટયું તવ તસ પાપ. ૧ મરણાંત કષ્ટ લહી કરી, મહેતે વિમાસ્ય મન્ન હવે જોઉં જુગતે પારખું, મિત્ર છે મારે ત્રણ. ૨ અવસર ઈણ આવ્યે થકે કાજ કરે મુજ જેહ, પારખું પહોંચે પરગડુ, શુભમિત્ર કહીયે તેહ. ૩ મનશું વિમાસી એહવું, નિત્યમિત્રે પૂછયું તામ; સુણ ભાઈ! તુજશું માહરે, એક ઉપન્યું છે કામ. ૪ રાય ઘણું રીસે ચડે, હવે મેલશે નહિ આજ; મન માનશે તેમ પડશે, લેપશે સઘલી લાજ, ૫ તેહ ભણી નાશી તિહાં થકી, હું આવ્યું તુજ પાસ; મુજ રાખ બંધવ! બુદ્ધિ કરી, બીજું ન કાંઈ વિમાસ. કષ્ટમાં પડીયે છોડ, આગળ આવી આપ; તેહ મિત્રશું નેહ માંડીયે, નવિ લહીયે જેણે થાપ. ૭ નિત્યમિત્ર વળતું બોલી, ખલીયે મનને ભાવ; હું તે રાખીશ નહિ કિમે, મત કર મુજશું રાવ. ૮ વ્યવહાર એહને આકર, રાય દડે લખ કેડ; નાશ તું અહિં છૂટશે નહિ, વાત બીજી હવે છોડ ૯ આવ્યું ઉદય તે ભેગ, ગ જુગતે જાણ; રાય રાણા તુજ બહુ મલે, તે પણ ન ટળે એ હાણ ૧૦ મુજ દેણું હતું તાહરે, આપ્યું તે એતી વાર; વાહ ભાઈ તું પ્રાણી, મેં કઈ થાય નુ સા૨ ૧૫
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy