SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ કર ભી જિનેન્દ્ર સ્તવના શાબ . હો ચેલ જીવડલા, ઘર તપશું બહુ પ્રેમ જે, જેહથી દુરગતિનાં દુઃખ છે પ્રાણ રે ; હો ચેત જીવડલા, પંડિત રત્નનો શિષ્ય જે, વિનીતવિજય એમ ભાખે અતિ ઉલટ ભરે રે લે. ૯ (૨૬) કોધની સઝાય. (સાંભળજે મુનિ સમ રાગે–એ દેશી.) ક્રોધ ન કરીયે ભેલા પ્રાણુ, ક્રોધે દુરગતિ ખાણી રે; કોધે ત૫ જય હેયે હાણ, ઈમ વદે જિનવાણું રે. કો૧ ક્રોધે રે શિવ પટરાણી, જાયે જિમ રીસાણી રે; ક્રોધ ચંડાલતણી નીસાણી, કાયેલતા કુમલાણું રે. ક્ર. ૨ ક્રોધે નવલાં વેર બંધાયે, પ્રેમ પૂરવ જાય રે, ક્રોધે નવલી પ્રીતિ ન થાયે, ક્રોધે આપ મરાય છે. કો. ૩ આપ તપે પરને સંતાપે, જે નર ક્રોધે વ્યાપે રે; કોધે નરનારીને શ્રાપે, પિંડ ભરાયે પાપે રે. કોડ ૪ ક્રોધ લજજાના તંતુને ત્રેડે, પુન્ય તરૂવર મેડે રે, સદ્ગતિકેરાં સુખ સંકેડે, દુરગતિ સામે દેડે રે. કોર ૫ માતપિતા સુત બાંધવા છેડે, ક્રોધે મૂછ મરેડે રે, રાજા દંડે આવે ખેડે, અપજશના ફલ જોડે રે. ક્રો- ૬ ક્રોધે સઘલાં કાજ વિશે, પરનાં મર્મ પ્રકાશે રે, સજજન તે પણ અલગ નાસે, કોઈ ન રાખે પાસે રે. કોડ ૭ આતમ! શુભ શિખડલી આ છે, જે તે શિવપુર વાંછે રે, પર નિંદાથી રહીને પાછે, મિચ્છામિકડું, વાસે રે. કો. ૮
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy