SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ, (૧૩) પ્રદે શી રાજાના દંશ પ્રશ્નની સજઝાય. (ચોપાઈ) શ્રી શંખેશ્વર પ્રણમું પાસ, પ્રગટ પ્રભાવી પૂરે આશ; સાધુ શિરોમણિ કેશકુમાર, મહા મુનિવર મોટો ગણધાર. ૧ વેતાંબી નગરી સમોસરે, પ્રશ્ન દશ પ્રદેશી કરે, સાંભળે સૂરિ નરક સંદેહ, પિતા અધરમી માહો જેહ. ૨ પાપ કરી નરકે તે ગયે, પાછા નવિ આવી તે કહ્યો કેશી કહે નરક મંડાણ, સૂરિકાંતા તુજ નારી સુજાણ. ૩ સેવંતી દીઠી વ્યભિચાર, તુ કાં ન દીયે જાવા જાર; તિમ તેહને ન દીયે આવવા, પરમાધામી નરકે હવા. ૪ વલી ઝપ કહે નથી પરલોક, માતા માહરી ધરમીલોક, ગઈ સ્વરગે આવી નવિ કહ્યો, પૂન્ય થકી ફલ એ મેંલહ્યો. ૫ ગુરૂ કહે જાય તે મજજન કરી, દેવકુલે શુચિ ચીવર ધરી; કેઈક શ્વપચ તેડે નવિ જાય, તેમ સુર ના સુખમહિમાય. ૬ વલી સંશય મુજ જીવસુ રંગ, ચાર ગ્રહી ઠવ્યો કેઠી અભંગ; ઘાલી જે નવિ દીઠે જીવ, કિહાં ગયે ગુરૂ કહે સુણ પાર્થિવ. ૭ ભૂમિગૃહ પિસી કેઈ ઢોલ, તાડે શબ્દ સુણાવે અતલ, કરા મારગ તે શબ્દ નીક,તિમ જીવ વાયુ સમે અટક. ૮ વલી કહે તિહાં કીડા ઉપના, જીવ કયે મારગ નીપના; ગુરૂ કહે લોહ ખંડ તાપ, અગનિ કહીં છિદ્રમાંહી ઠ. ૯ વલિ જિમ પેઠે લેહમાંહિ, તિમ છવ ઉપન્યા કેઠીમાંહિ, વલી નૃપતિ કહે વૃદ્ધ જુવાન, નાખે બાણ ધરી એક્તાન. ૧૦
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy